કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

#GA4
#Week9
#Eggplant🍆

#GA4
#Week9
#Eggplant🍆

વધુ વાંચો

રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

#GA4
#Week9
#Eggplant🍆

#GA4
#Week9
#Eggplant🍆

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪/૫ લોકો
  • ૪/૫ નાના રીંગણા
  • ૨-બટેટા
  • ૨ચમચી લસણ ની પેસ્ટ
  • ૩ચમચી સીંગદાણા નો ભુકો
  • ૨ચમચી ચણા નો લોટ
  • ૨- ટામેટાં
  • નમક સ્વાદ મુજબ
  • ૨ચમચી લાલ મરચુ પાઉડર
  • ૨ચમચી ધાણાજીરુ
  • ૧/૨ચમચી હળદર
  • ૧ નાની વાટકીતેલ
  • ૨ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    રીંગણા ને ધોઈ ને વચ્ચે થી કાપા પાડી લેવા. બટેટા ને નાના કાપી લેવા. ટામેટાં ને ખમણી ને તેમાં ચણા નો લોટ, સીંગદાણા નો ભુકો, લસણ ની પેસ્ટ, ખાંડ, ને બધો મસાલો નાંખી સરખું મિક્સ કરો. પછી તેને રીંગણા મા ભરો.

    રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર મા તેલ ગરમ કરો. તેમાં હીંગ નાંખી રીંગણા ને બટેટા નાખો. મસાલો આપણો પેલાથી તૈયાર છે તો એ મસાલો નાંખી ને ખુબજ હળવા હાથે મિક્સ કરો. થોડું પાણી નાંખી કુકર બંધ કરી ૩ સીટી લેવી.

    રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર November 14, 2020 10:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
  2. ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
  3. બાસુંદી(Basundi Recipe in Gujarati)
  4. ભરથું (Bharthu Recipe in Gujarati)
  5. કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
  1. હલવો (Halwo Recipe in Gujarati)
  2. ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
  3. પૂરી(Puri Recipe in Gujarati)
  4. પૂરી(Puri Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close