રીંગણા શાક (Brinjal shaak Recipe in Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪/૫ લોકો
  1. ૪/૫ નાના રીંગણા
  2. -બટેટા
  3. ૨ચમચી લસણ ની પેસ્ટ
  4. ૩ચમચી સીંગદાણા નો ભુકો
  5. ૨ચમચી ચણા નો લોટ
  6. - ટામેટાં
  7. નમક સ્વાદ મુજબ
  8. ૨ચમચી લાલ મરચુ પાઉડર
  9. ૨ચમચી ધાણાજીરુ
  10. ૧/૨ચમચી હળદર
  11. ૧ નાની વાટકીતેલ
  12. ૨ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    રીંગણા ને ધોઈ ને વચ્ચે થી કાપા પાડી લેવા. બટેટા ને નાના કાપી લેવા. ટામેટાં ને ખમણી ને તેમાં ચણા નો લોટ, સીંગદાણા નો ભુકો, લસણ ની પેસ્ટ, ખાંડ, ને બધો મસાલો નાંખી સરખું મિક્સ કરો. પછી તેને રીંગણા મા ભરો.

  2. 2

    કુકર મા તેલ ગરમ કરો. તેમાં હીંગ નાંખી રીંગણા ને બટેટા નાખો. મસાલો આપણો પેલાથી તૈયાર છે તો એ મસાલો નાંખી ને ખુબજ હળવા હાથે મિક્સ કરો. થોડું પાણી નાંખી કુકર બંધ કરી ૩ સીટી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

ટિપ્પણીઓ

Similar Recipes