કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ(Chocolate Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ(Chocolate Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week10
#Chocolate

દિવાળી નો ટાઈમ છે મિત્રો અને હું આવી છું ગામડે. વિચાર્યું હતું કે કૈક બહુ સારુ બનાવશે નઈ પણ હું અહીંયા નાના બચ્ચા ને આપવા માટે morde ના componds લાવી હતી તો હવે કોન્ટેસ્ટ માટે મારુ કામ પણ થઇ ગયું તો ચાલો બનાવી લઈએ ફટાફટ વાલી ચોકલેટ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ્સ
12 નંગ
  • મોર્ડે કમ્પાઉન્ડ
  • ડ્રાય ફ્રૂઈટ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ્સ
  1. 1

    સૌપ્રથમ મોર્ડે ચોકલેટ ના કમ્પાઉન્ડ માંથી એક નાનો બ્લોક લઇ નાના ટુકડા કરી લો. ડ્રાય ફ્રૂઈટ્સ ના પણ નાના ટુકડા કરી લો.

    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળે એટલે એના પાર એક બોલ મૂકી દો. બોલ ની સાઈઝ આટલી લેવી કે એ પાણી વાળા બોલ માં ફિટ બેસે ઓર થોડો મોટું હોય નઈ તો ચોકલેટ બનાવતી વખતે પાણી પાડવાની શક્યતા ખરી.

    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધીરે ધીરે ચોકલેટ ઓગળે એટલે અને નીચે ઉતારી ને સતત હલાઓ જેથી એકદમ લિક્વિડ થઇ જશે.

    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એમાં ડ્રાય ફ્રૂઈટ્સ ઉમેરો એન્ડ સરખી રીતે મિક્સ કરો. થોડા ડ્રાય ફ્રૂઈટ્સ ઉપર થી ઉમેરવા રાખવા.

    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તમારી પાસે ચોકલેટ ના મોલ્ડ હોય તો એમાં ચોકલેટ ઠંડી થવા રાખવી ના હોય તો આઈસ ટ્રે પણ ચાલે.

    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ(Chocolate Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર November 16, 2020 16:05
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (30)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 25, 2020 04:50
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાલાજામ (Kalajam Recipe in Gujarati
  2. ચીઝ પનીર સમોસા.(cheese Paneer samosa recipe in Gujarati.)
  3. અડદિયા(Adadiya Recipe in Gujarati)
  4. પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
  5. ફાફડા (fafda Recipe in Gujarati)
  1. ચોકલૅટ સ્વીટ (Chocolate Sweet Recipe in Gujarati)
  2. ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
  3. રવાનો શીરો (Rava Shiro Recipe In Gujarati)
  4. ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14057606
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close