ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં બાફી, છૂંદી ને એક રસ કરો. સૂપ ની ગળની થી ગાળી લો.
- 2
ઘી નો વઘાર મૂકી તજ લવિંગ નો ભુક્કો અને આદું વઘાર માં નાંખી ટામેટા ના રસ માં નાખો.
- 3
તેને ઉકાળી તેમાં ખાંડ અને મીઠું નાખી બરાબર હલાવો.
- 4
થઈ જાય એટલે ગરમ ગરમ સૂપ માં જ મરી પાઉડર નાખો.
- 5
પીરસતી વખતે બ્રેડ નાં ટુકડા (ટોસ્ટ) સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14057586
ટિપ્પણીઓ (21)