કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4
#Week11
#green onion (લીલી ડુંગળી)

#GA4
#Week11
#green onion (લીલી ડુંગળી)

વધુ વાંચો

લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4
#Week11
#green onion (લીલી ડુંગળી)

#GA4
#Week11
#green onion (લીલી ડુંગળી)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
૩ વ્યક્તિ માટે
  • ૧૫૦ ગ્રામ તુવેર ના દાણા
  • ૧૫૦ ગ્રામ વટાણા
  • ૨ નંગટામેટા
  • ૫-૬લીલી ડુંગળી
  • ૫-૬લીલુ લસણ
  • ૨-૪કળી લસણ
  • ૩ નંગલીલા મરચા
  • ૩ નંગલવિંગ
  • ૫-૬મરી
  • ૩ ટેબલ સ્પૂનતેલ
  • ૩ ચમચીમરચુ
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટીજીરૂ
  • જરૂર મુજબ પાણી
  • સર્વ કરવા માટે
  • ૨ નંગરોટલા
  • ગોળ
  • લીલી ડુંગળી
  • લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૈા પ્રથમ કટર માં તુવેર ના દાણા અને વટાણા ક્રશ કરો. હવે તેને બાઉલ માં કાઢી લો હવે તે જ કટર માં લીલી ડુંગળી ને ક્રશ કરો.હવે તેને બાઉલ માં કાઢી લો હવે લીલા મરચાં લીલુ લસણ ટામેટા લસણ ને પણ ક્રશ કરી લો

    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને બાઉલ માં મિક્સ કરી દો. હવે લવિંગ અને મરી ને ખાંડી લો હવે એક પેન માં તેલ મૂકો તેમા જીરૂ નાખો

    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લીલી ડુંગળી ટામેટાં લીલું લસણ સુકુ લસણ લીલા મરચાં ક્રશ કરીને નાખો.હવે તેને બરાબર સાંતળી તેમાં તુવેર ના દાણા અને વટાણા ક્રશ કરી ને નાખો.

    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું નાખો. હવે તેમાં મરી અને લવિંગ ખાંડેલા નાખો. હવે તેમાં પાણી નાખી બરાબર ઉકાળી લો.વધારે રસો થાય એટલુ વધારે પાણી નાખો.

    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉકળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેને બાઉલ માં કાઢી લીલી ડુંગળી, લીલા મરચાં, બાજરી નો રોટલો અને ગોળ સાથે સર્વ કરો.

    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર November 27, 2020 08:02
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ketki Dave
Ketki Dave @ketki_10
December 02, 2020 13:43
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો લીલી તુવેર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
  2. નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
  3. સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
  4. હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
  5. ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
  1. સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
  2. કાચો ગુંદર (કાટલું)(Katlu recipe in Gujarati)
  3. આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
  4. આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14112888
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close