સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દરેક કઠોળને પાણીમાં ચાર-પાંચ કલાક પલાળી રાખો. પછી તેને કાપડમાં બાંધી બે દિવસ રાખો જેથી તેના ફણગા ફૂટી જશે.
- 2
ગાજર,કોબી, કાકડી અને ટામેટા, લીલીડુંગળી, ને ઝીણા સમારો. એક ગ્લાસમાં તેલ મીઠું, ખાંડ,મરચું, મરી પાઉડર, શેકેલાજીરા પાઉડર, ધાણાજીરું પાઉડર, લીંબુનો રસ, આમચૂર પાઉડર દરેક મસાલાની સામગ્રી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો.
- 3
હવે ફણગાવેલા કઠોળ, ઝીણા સમારેલા દરેક શાકભાજી, મિક્સ કરી ઉપરથી તૈયાર કરેલ આ મસાલા ની પેસ્ટ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરો. પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
- 4
તો તૈયાર છે આપણો પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર સ્પ્રાઉટ્સ -વેજ. સલાડ.🥗🥗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગનો સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
#GA4 #Week11 #Sprouts Salad આ સલાડ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. આ સલાડ માથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સલાડ ડાયેટ મા પણ લઈ શકો છો.Dimpal Patel
-
સ્પ્રાઉટ્સ એન્ડ સ્પ્રીંગઓનીયન ટીક્કી (Sprouts and spring onion tikki recipe in Gujarati)
#GA4#Week11#SPROUTSPRINGONIONસ્પાઉટ એટલે એક એવી વસ્તુ કે જે પૌષ્ટિક તો છે જ અને સાથે સાથે તેને થોડો ચેન્જ કરીને બનાવવામાં આવે તો ટેસ્ટફૂલ વાનગી બને છે. મેં બનાવી છે લેસ ઓઇલમાં બનતી અને લીલા કાંદા અને ફણગાવેલા કઠોળ ની ટીકી...... Shital Desai -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
-
-
-
-
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
-
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
-
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા -
હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#GA4#week5ફ્રેન્ડ્સ, સલાડ નું આપણા ભોજન માં એક આગવું સ્થાન છે. ચણા નું સલાડ એક એવું જ હેલ્ધી સલાડ છે. આ સલાડ પ્રોટીન થી ભરપૂર છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
મગ નો સલાડ(moong no salad recipe in gujarati)
આ સલાડ આપડા બોડી માટે ખુબજ હેલ્ધી છે ને પચવવામાં પણ હેલ્ધી છે ને પ્રોટીન યુક્ત પણ છે Pina Mandaliya -
કોનૅ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Salad સલાડ એ ખૂબ જ હેલ્ધી છે અને આ કોનૅ સલાડ ડાયેટ પ્લાન કરતાં લોકો માટે બહુ જ ફાયદાકારક છે.Dimpal Patel
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week11green oniongreen onion ને use કરીને મેં ત્રણ recipe બનાવી છે Khushbu Sonpal -
કઠોળ અને વેજીટેબલ સલાડ
સલાડ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ. અને સલાડમાં પણ આપણે કેટલા બધા વેરીએશન કરી શકે છે .તો આજે મેં બાફેલા કઠોળ અને વેજીટેબલ નાખી ને હેલ્ધી સલાડ બનાવી જે નાના મોટા બધાને જરૂરથી ભાવશે. Sonal Modha -
-
ફણગાવેલા કઠોળ નું સલાડ(Sprauted Mix Beans salad recipe in Gujarati)
#GA4#Week11સલાડમાં ફણગાવેલા કઠોળ ઉમેરી એક હેલ્ધી સલાડ બનાવો.ઠંડુ કરી મજા લો. Neeta Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14121674
ટિપ્પણીઓ (8)