ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)

H S Panchal @cook_15769872
ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઠોડ ને ઘોઈ ને પલાડી રાખો ૭ કલાક. પછી કપડા મા ૯ કલાક બાંઘી ને રાખો જેથી ફણગા ફુટે. પછી મિક્સર મા કાંદા, ટામેટાં, લસણ, આદુ પીસી લો.
- 2
પછી કુકર મા તેલ મુકી થોડા લસણ ના ટુકડા નાખી. પછી પીસેલી પેસ્ટ નાખી સાંતળી પછી લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખીને બરાબર મિક્ષ કરવું તેલ છુટે એટલી વાર સાંતળવુ...
- 3
પછી ફણગાવેલા કઠોળ અને બટાકા નાખી ને કુકર મા ૩ સીટી વગાડો અને કોથમીરઅને લીબું નાખો રોટલી જોડે મજા પડી જાય તો તૈયાર છે સ્પાઉટેડ કઠોડ 😊.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14115704








ટિપ્પણીઓ