ફણગાવેલા મિકસ કઠોળ કરી(Mix sprouts curry recipe in Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

ફણગાવેલા મિકસ કઠોળ કરી(Mix sprouts curry recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ લોકો માટે
  1. ૧/૨ વાટકીમગ
  2. ૩ ચમચીમઠ
  3. ૩ ચમચીચણા
  4. ૧/૨ વાટકીમગફળી ના દાણા
  5. ટામેટાં
  6. ડુંગળી
  7. ૧ ચમચીમરચા લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧/૨ચમચીહળદર
  10. ૧ ચમચીધાણા જીરુ
  11. ૧/૪હીગ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૩ ચમચીતેલ
  14. ૧ ચમચીગોળ
  15. પાણી જરૂર મુજબ
  16. તીરખી મીઠો લીમડો
  17. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ૨ ચમચી મુકો પછી તેમા જીરુ હીગ હળદર નાખી દો અને લસણ મરચા ની પેસ્ટ ડુંગળી નાખી દો

  2. 2

    પછી તેમા ફણગાવેલા કઠોળ નાખી દો ને ઉપર ના મસાલા નાંખી દેવા ને પાણી નાખી દો.

  3. 3

    અને ૪ સીટી વગાડીને ગેસ બંધ કરી લો પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes