કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#week11
#Amla

#GA4
#week11
#Amla

વધુ વાંચો

આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#week11
#Amla

#GA4
#week11
#Amla

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 6 નંગઆમળા
  • ૧૦ થી ૧૫ નંગ ફૂદીનાના પાન
  • ૧ નંગઆદુનો ટુકડો
  • ચપટીજેટલું સંચળ પાઉડર
  • ચપટીજેટલો મરી પાઉડર
  • 1વાટકો દળેલી ખાંડ
  • 1/2ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આમળાને ખમણી મદદથી ખમણ તૈયાર કરો સાથે આદુ ને પણ ખમણી લો

    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મિક્સર જારમાં ખમણેલા આમળા આદુ ફુદીનાના પાન અને જરૂર મુજબ પાણી નાખીને પીસી લો

    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે તૈયાર થયેલ આમળાની આ પેસ્ટને પાતળા કપડા ની મદદથી નીચોવીને રસ કાઢી લો

    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં જરૂર મુજબ દળેલી ખાંડ સંચળ પાઉડર મરી પાઉડર લીંબુનો રસ તેમજ પાણી નાખીને હલાવી લો

    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે તૈયાર થયેલા આમળાના શરબતને ગ્લાસ માં લઈ સર્વ કરો તો તૈયાર છે વિટામીન સી થી ભરપુર શિયાળાનું હેલ્ધી આમળાનું શરબત

    આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર November 28, 2020 15:14

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 04, 2020 05:53
Healthy
Beautiful presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા જ્યૂસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
  2. ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
  3. પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  4. આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
  5. ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
  1. ફણગાવેલા મગનું સલાડ (Sprouts Moong salad recipe in Gujarat)
  2. ઉકાળો (Ukalo Recipe in Gujarati)
  3. મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14130620
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close