આમળા નું જૂયસ (amla nu Juice Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો
- 2
હવે આમળાને ખમણી મદદથી ખમણ તૈયાર કરો સાથે આદુ ને પણ ખમણી લો
- 3
ત્યારબાદ મિક્સર જારમાં ખમણેલા આમળા આદુ ફુદીનાના પાન અને જરૂર મુજબ પાણી નાખીને પીસી લો
- 4
આ રીતે તૈયાર થયેલ આમળાની આ પેસ્ટને પાતળા કપડા ની મદદથી નીચોવીને રસ કાઢી લો
- 5
હવે તેમાં જરૂર મુજબ દળેલી ખાંડ સંચળ પાઉડર મરી પાઉડર લીંબુનો રસ તેમજ પાણી નાખીને હલાવી લો
- 6
આ રીતે તૈયાર થયેલા આમળાના શરબતને ગ્લાસ માં લઈ સર્વ કરો તો તૈયાર છે વિટામીન સી થી ભરપુર શિયાળાનું હેલ્ધી આમળાનું શરબત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અમલા જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11#Food puzzle#Amlaઅત્યારે આમળા સારા પ્રમાણમાં મળી છે તો એનો જ્યુસ બનાવીને પીવાથી આપણી ઇમ્યુનીટી પાવર સટોગં બંને છે Hiral Panchal -
-
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
-
-
-
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
આમળા અને લીલી હળદરનો જ્યુસ(Amla-fresh turmeric juice recipe in Gujarati)
#GA4#week11#Amla Hiral A Panchal -
-
-
-
-
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
-
-
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
-
-
-
-
આમળા અને આદુ નું શરબત(Amla aadu nu sharbat recipe in Gujarati)
#GA4#Week11આમળા અને આદુનો શરબત આપણે ઇમ્યુનિટી વધારે છે. Vipul Sojitra -
આમળા નો જ્યૂસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#week11#Amlaઆ જ્યૂસ રોજ સવારે એક ઘૂંટ પીવું. Mital Chag -
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14130620
ટિપ્પણીઓ (4)
Beautiful presentation