ઉકાળો (Ukalo Recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
#MW1
મરી તજ લવિંગ ગોળ નો ઉકાળો કોરોના ના સંક્રમણ માં આ ઉકાળો પીવાથી શરદી તાવ પર ઉદરસ મટી જાય છે તો તમે પણ બનાવો દવાખાને જવાની જરૂર નથી મે ચાર દિવસ સુધી પીધો બંધુ મટી ગયું
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1
મરી તજ લવિંગ ગોળ નો ઉકાળો કોરોના ના સંક્રમણ માં આ ઉકાળો પીવાથી શરદી તાવ પર ઉદરસ મટી જાય છે તો તમે પણ બનાવો દવાખાને જવાની જરૂર નથી મે ચાર દિવસ સુધી પીધો બંધુ મટી ગયું
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં પાણી ઉમેરી ને ગેસ પર મૂકો તેમાં તુલસી પાન
- 2
ગોળ આદુ મળી તજ લવિંગ ને પીસી ને ઉકાળામાં મિક્સ કરીને બે મિનિટ સુધી ઉકાળો પસી
- 3
તેને પકમા ગઇણીથી ગાળીલો પછી તેને સ્વ કરો પીવાથી શરદી તાવ મટે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalમરી તજ આદુ તુલસી ને સૂંઠ પાઉડર ગોળ નાખી મિક્સ કરી ને બનાવ્યો છે શિયાળામાં ઉકાળો પીવાથી શરદી તાવ મટે છે કોરોના પણ ભાગીજાયછે Kapila Prajapati -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળો પીવાથી તાવ અનેશરદી મટે છે અને શરીરમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે આ ઉકાળો 100% એક જ વખત પીવાથી રાહત આપે છે. Khushi Dattani -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3કોરોના સ્પેશ્યલ ઉકાળો, આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસ માં ખૂબ જ રાહત મળે છે. Shreya Jaimin Desai -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 શરદી, તાવ, ઉધરસ માં રાહત આપે તેઓ સ્પેશ્યલ ઉકાળો Preksha Pathak Pandya -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1# ઉકાળો આ ઉકાળો શરદી થઇ હોય તો પીવાથી શરદીમાં ખૂબ જ રાહત રહે છે. Twinkal Kishor Chavda -
ઉકાળો
#GA4#WEEK15#HERBALહાલ ના સમય માં આ ઉકાળો પીવાથી ઇમ્યુનીટી વધે છે, અને શરદી,ઉધરસ,તાવ આવતો નથી. Jeny Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Masala box#હળદર#અજમો#મરી પાઉડર#કૂકસ્નેપ ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી સ્વેતુ ગુધકા ની રેસીપી ને ફોલો કરીને બનાવી છેમિત્રો અત્યારે કોરોના ફરીથી વકર્યો છે તો ઉકાળો પીવાથી શરદી ખાંસી માં ઘણી રાહત મળે છે Rita Gajjar -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળો#કાઢા#ukado#kadha#immunityઆપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે ઉકાળો। ઉકાળા માં નંખાતી કુદરતી ઔષધિઓ ખૂબ ગુણકારી છે અને કોઈ આડ અસર નથી. શરદી, કફ, ઉધરસ, તાવ, ગળા માં ચેપ, ઋતુ માં બદલાવ ને લગતા રોગો, વગેરે માં ખૂબ અસરકારક છે. ખાસ કરી ને અત્યાર ની મહામારી ના સમય માં નિયમિત રીતે ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે. Vaibhavi Boghawala -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
Masala box-હળદર, અજમો, લવિંગઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટીમાં વધારો થાય છે. Falguni Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે Falguni Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
આ ઉકાળો તાવ, શરદી,ઉધરસ ,ઇમ્યુનિટિ અને અત્યારે કોરોનાની મહામારી ચાલે છે એમાં બહુ ઉપયોગી છે અમે રોજ દિવસ મા એક વાર પીએ છીએ.જે આપણા માટે ફાયદાકારક છે.#trend3 Zarna Jariwala -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalઘર માં મળી રેહતી સામગ્રી માંથી જ ઉકાળો બની જાઈ છે. જે આપણ ને કોરોના તેમજ શરદી અને ખાસી સામે રક્ષણ આપે છે. Nilam patel -
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
ઉકાળો( Ukalo recipe in Gujarati
#MW1સ્વાસ્થ્ય વર્ધક પીણાં તરીકે વિવિધ ઉકાળા લઈ શકાય. જુદા જુદા તેજાના અને વસાણા ઉમેરી ને પણ બનાવી શકાય છે. આજે મે બનાવ્યું છે તુલસી અને આદુ નો ઉકાળો. આ ઉકાળો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી અને ઉધરસ સામે રક્ષણ આપે છે. આ ઉકાળામા મે તુલસી ના માંજર ઉમેર્યા છે જે તેમાં કુદરતી તીખાશ આપે છે. ગોળ સ્વાદ અનુસાર વધારે કે ઓછું કરી શકાય. Jigna Vaghela -
ઉકાળો (ukalo recipe in Gujarati)
#MW1 આયુર્વેદિક ઉકાળો અત્યારે કોરોના નાં સંક્રમણ થી બચાવે છે. આ ઉકાળો ઘર નાં નાનાં- મોટા દરેક વ્યક્તિને આપી શકો છો. Bina Mithani -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળોશિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!! Rupal Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend3ઇમ્યુમિનિટી બુસ્ટર, અત્યારે કોરોના સામે રક્ષણ આપતો બેસ્ટ ઉકાળો. Shah Pratiksha -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#Week 15આ ઉકાળો શિયાળાની સિઝનમાં રોજ એક વાર પીવાથી ઠંડી સામે રાહત મળે છે અને શરદી ઉધરસમાં પણ બહુ લાભકારી છે અને આ ઉકાળામાં મેં એક વસ્તુ એવી નાખી કે કોરોના સામે પણ ઝઝૂમી શકે છે તો આ ઉકાળો તમને કેવો લાગ્યો તે મને કહેજો અમારા ઘરમાં રોજ આ સિઝનમાં આ ઉકાળો થાય છે Sejal Kotecha -
ઉકાળો(Ukado recipe in Gujarati)
#MW1આ ઉકાળો ઘર માં રહેલી વસ્તુમાંથી થઈ જાય છેઆ પીવાથી શરદી ઉધરસ મટાડે છે આમાં તુલસી ના પાન લીધા છે તેના થી તાવ પણ નહીં આવે અને હળદર છે જે એન્ટીસેપ્ટીક નુ કામ કરે છે અને આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે Dipti Patel -
ઉકાળો(Ukalo recipe in gujarati
#trend3અત્યાર ની આ કોરોના ની પરિસ્થિતિ ઉકાળા નું મહત્વ વધી ગયું છે...બાકી ઉકાળો તો પેલે થી જ શરદી , ઉધરસ, તાવ જેવી સામાન્ય બીમારી માં ખૂબ જ કારગત છે.. ઘરગથ્થુ ઉપાય થી શરીર ને કોઈ નુકશાન થતું નથી..તેમજ રોગ સામે રક્ષણ પણ મળે છે. KALPA -
ઉકાળો
#goldenapron3 week 7 post9હમણાં બદલાતી ઋતુમાં શરદી ખાંસી અને તાવ સામે ખુબ ઉપયોગી છે Gauri Sathe -
ઉકાળો(Ukalo Recipe iN Gujarati)
#TREND3#COOKPADGUJ#COOKPADINDIA#trend3 જુદા જુદા ગુણો ધરાવતા દ્રવ્યો નો ઉપયોગ કરી ને મેં આરોગ્વર્ધક ઉકાળો તૈયાર કરેલ છે. આ રીતે તૈયાર કરેલ ઉકાળો બાળકો પણ ખુશ થઈ ને પી લે છે. શિયાળા, ચોમાસા દરમ્યાન જ્યારે શરદી/ખાસી થતી હોય ત્યારે આ ઉકાળો ખુબ ઉપયોગી થાય છે. Shweta Shah -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#immunity આ ઉકાળો ઇમ્મુનીટી માટે બવ જ ફાયદા કારક છે.અને ખાસી થય હોય, ગળા માં બળતું હોય કે પછી તાવ હોય તો આ ઉકાળો પીવાથી ફાયદો થાય છે sm.mitesh Vanaliya -
ઇમ્યુનીટી ડ્રિન્ક (ઉકાળો)(Ukado recipe in Gujarati)
#MW1#ઉકાળોશિયાળો આવે એટલે કફ શરદી ખાંસી થવી એ સામાન્ય બાબત છે. એના માટે આ ડ્રિન્ક ખુબ જ અસરકારક છે. Reshma Tailor -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળા માં સામાન્ય રીતે સૂકી ચા નથી નાખતા, પણ મે આ ઉકાળો અલગ રીતે બનાવ્યો છે,બ્લેક ટી પણ બની જાય અને ઉકાળો પણ,કોઈ ને ચા ની આદત હોય તો આ રીતે બનાવી ને પી શકાય, લીંબૂ અને મધ નાખો એટલે એનાથી આપડી પાચનશક્તિ મજબૂત બને છે અને વજન ઉતારવામાં મદદ કરે છે. Jigisha mistry -
હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)
#GA-4Week -15 આ ઉકાળો શર્દી,ઉધરસ, શિયાળો,ચોમાસુ આ ઋતુ માં ગરમ ગરમ ઉકાળો પીવાથી ખૂબ જ સારું લાગેછે.બનાવવામાં પણ સરળ છે. Dhara Jani -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#treding #ઉકાળો #trend3હવે શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં શરદી અને કફ ની તકલીફ ખૂબ જ થાય છે તો તેનાથી બચવા માટે હું આજે ઉકાળાની રેસીપી લઈ ને આવી છુ. શરદી અને કફ માટે ઉકાળો Shilpa's kitchen Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14130465
ટિપ્પણીઓ