ડીટોક્સ કાવા(Detox kava recipe in Gujarati)

payal Prajapati patel @payal_homechef
ડીટોક્સ કાવા(Detox kava recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.
- 2
પાણી બરાબર ગરમ થાય એટલે તેમાં બધા જ મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો.
- 3
આ મિશ્રણને અડધુ થઈ જાય ત્યાં સુધી ઉકાળો.
- 4
હવે આ મિશ્રણને થોડું ઠંડું થવા દો અને પછી તેમા ગ્રીન ટી બેગ મૂકી દો. ૨-૩ મીનીટ પછી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે આ તૈયાર થયેલ કાવા ને ગાળી લો અને નવસેકુ સર્વ કરો.
- 6
બાળકો ને સહેજ ઘી ઉમેરીને આપો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134069



ટિપ્પણીઓ