સેવ ડુંગળી નું શાક(Sev dungli nu shak recipe in Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

સેવ ડુંગળી નું શાક(Sev dungli nu shak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ચમચીતેલ
  2. 1/2 ચમચીરાઈ
  3. 1/2 ચમચીહિંગ
  4. 2 ચમચીલસણ ખાંડેલું
  5. 3 નંગલીલી ડુંગળી
  6. 2ટામેટા જીણા સમારેલા
  7. 1/2 ચમચીહળદર
  8. 2 ચમચીમરચું
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1 વાટકોસેવ
  12. ધાણાભાજી
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટા જીણા સમારી લો. પહેલા તેલ ગરમ કરો પછી તેમાં રાઈ હિંગ નાખો પછી તેમાં લસણ નાખો. ડુંગળી નાખો પછી ટામેટા નાખો.

  2. 2

    પછી તેમાં મીઠું હળદર, ધાણાજીરું, લાલ મરચું નાખો. પછી હલાવો પછી ડુંગળી નો લીલા પાન નાખો. પછી પાણી નાખી ઉકળવા દો.

  3. 3

    પછી સેવા નાખો સેવ ઉકાળી જાય એટલે ગરમ મસાલો ધાણાભાજી નાખો

  4. 4

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે સેવ ડુંગળી નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes