કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week11

આમળા મોટેભાગે ફક્ત શિયાળા માં જ મળે છે. આમળા ને એક સુપરફૂડ માનવામાં આવે છે, તેમાં એન્ટીઓક્સીડન્ટ અને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. માનવાનાં આવે છે કે તેમાં નારંગીના રસ કરતા ૨૦ ગણો વધુ વિટામિન સી હોય છે. આમળાનું નિયમિત સેવન કરવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એનાથી તંદુરસ્ત અને ચમકતી ત્વચા પણ થાય છે, અને આંખની દૃષ્ટિ પણ સુધારે છે. આમળા બ્લડસુગર અને લિપિડ્સનું પણ નિયમન કરે છે .એવું માનવામાં આવે છે કે જ્યારે શીયાળામાં દરરોજ આમળાનું સેવન કરવાથી આખા વર્ષમાં તંદુરસ્ત રહે છે.

આમળાને કાચી ખાઈ શકાય છે, આથીને કે તેની ચટણી, જામ, કેન્ડી, શરબત, જ્યુસ,મુરબ્બા વગેરે બનાવી ને પણ યુઝ કરી શકાય છે. આમળા માંથી અલગ જાતનાં પાચક ચુરણ પણ બનાવવામાં આવે છે.

આજે મેં આમળા માંથી પાચક ગટાગટ ની ગોળી બનાવી છે. મને આ ખુબ જ ભાવે છે. આ ગટાગટ ની ગોળી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ ગટાગટ બહુ બધી અલગ રીતે બનતી હોય છે, હું ખુબ જ ઈઝી રીતે આ સ્સ્વાદિષ્ટ ગોળી કેવી રીતે બનાવવી એ આ રેસિપી માં જણાવીસ. તમે આ ગોળી વધારે બનાવી તેને પછી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તે બહુ લાંબા સમય સુધી ત્યાં કાચની બેટલમાં ભરી ને સાચવી સકાય છે. અમારી ઘરે તો એને લાંબા સમય સુધી સાચવી રાખવી ખુબ જ મુસ્કેલ હોય છે, કેમકે એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે ફટાફટ વરરાઈ જાય છે. તમે પણ આ રીતે ગટાગટ બનાવી જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી!!!

#Amla

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧.૫ કલાક
  1. ૩૫૦ગ્રામ કાચા આમળા
  2. 250 ગ્રામ ગોળ
  3. ૧/૨ ચમચીપીપરીમુળ પાઉડર
  4. ૧/૨ ચમચીસુંઠ પાઉડર
  5. ૧/૨ ચમચીસંચળ
  6. ૧/૨ ચમચીજીરું પાઉડર
  7. ૧/૨ ચમચીમરી પાઉડર
  8. ૪ ચમચીઆમચુર પાઉડર
  9. 50 ગ્રામ દળેલી ખાંડ (અંદર ઉમેરવા માટે)
  10. મીઠું ટેસ્ટ મુજબ
  11. ૨ ચમચીલીંબુ નો રસ
  12. 50 ગ્રામ દળેલી ખાંડ (ગોળી ને રગદોળવા/ ઉપર કોટીંગ કરવા માટે)
  13. ૧/૪ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    સૌથી પહેલાં આમળા ને ધોઈ ને કુકરમાં ૧ નાનો ગ્લાસ પાણી નાંખી બાફવા મુકો. ૨-૩ સીટી મારી લો. ગેસ બંધ કરી કુકર જરા ઠંડુ પડવા દો. આમળા સરસ બફાઈ ગયા હસે. હવે, પાણી બધું નીતારી લો. અને જરા દબાવી બધા આમળાંમાંથી ઠળિયા છુટાં પાડી લો.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે, મીક્ષરમાં આ બાફેલા આમળા કસું પણ નાંખ્યા વગર પીસી લો. પીસતી વખતે પાણી પણ નથી ઉમેરવા નું, બાફેલા છે એટલે સરસ પીસાઈ જસે.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે એ પીસેલાં આમળાંને એક નોન સ્ટીક મોટી પહોળા વાસણમાં કાઢો. મેં મોટી નોન સ્ટીક લોઢી લીધી છે. હવે, ગેસ ચાલુ કરી એકદમ ધીમા પર રાખી હલાવતાં રહો. અંદરનું રહેલું બધું પાણી બાળવાનું છે. જરા વાર પછી એમાં સુંઠ, પીપરીમુળ, જીરું પાઉડર, મરી પાઉડર અને સંચળ ઉમેરો. સરસ બધું મીક્ષ કરી હલાવતાં રહો. મેં ૭૦૦ ગ્રામ આમળા લીધાં છે, એટલે માપ ડબલ કર્યું છે.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે, એમાં ગોળ ઉમેરો. ગોળ સમારીને ઉમેરવો એટલે જલદી મીક્ષ થઈ જસે. (મારે એ ગોળ ઉમેરતો ફોટો પાડવાનો રહી ગયો છે). બરોબર મીક્ષ કરી સતત હલાવતાં રહે. ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવાની છે, એટલે કોઈ મસાલા બળી નાં જાય. હવે ગોળ સરસ મીક્ષ થઈ જાય પછી આમચુર પાઉડર ઉમેરો. એકદમ સરસ રીતે મીક્ષ કરી લો. હવે બધું પાણી બળી ગયું હસે.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    મીક્ષર એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું હસે, હવે એમાં દળેલી ખાંડ ઉમેરો, મીઠું ટેસ્ટ મુજબ એડ કરો અને લીંબુ નો રસ. બધું ઉમેરી સરસ રીતે મીક્ષ ક્ષત્રી જરા વાર થવા દો,પાણી બળી જાય ત્યાં સુધી હલાવો. હવે ગેસ બંધ કરી એ મીક્ષ ને એક બાઉલ કે થાળી માં કાઢી ઠંડુ પડવા દો.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે, એ આમળા નું મીક્ષ સરસ ઠંડુ પડી ગયું છે, બંને હાથ માં જરા ઘી બરોબર હથેળીમાં ઘસી લો, અને એક નાની મીડીયમ સાઇઝ ની ગોળી બને એટલું મીક્ષ લઈ ગોળ-ગોળ ગોટી કરો. મેં એકદમ એક નાની ચમચી માપ માટે રાખી છે, એટલે બધી ગોળી એક સરખી સાઇઝ ની બને. આ મીક્ષ માં થી બહુ નાની કરો તો ૭૦ જેટલી અને મારા જેવી મીડિયમ કરો તો, ૫૫ જેટલી ગોળ બનાવી સકાસે. ગોળી કેટલી નાની કે મોટી કરો એના પરથી કેટલી ગોળી બનસે એ નક્કી થાય છે.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    હવે, એક પ્લેટમાં દળેલી ખાંડ લો, એમાં થોડી થોડી કરી ને એ વાળેલી ગોટી રગદોળો. ગોળી ઉપર દળેલી ખાંડ નું એક કોટીંગ થઈ જસે. આ રીતે બધી ગોળી વાળી ઉપર દળેલી ખાંડ નું કોટીંગ કરો.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    મેં ૭૦૦ ગ્રામ આમળા ની ગોળી બનાવી છે. ૧૧૫ જેટલી ગોળી બની છે. બહુ જ સરસ, બહાર નાં કરતાં પણ સરસ આમળાની ગોળી બની છે. તમે અને કાચની બોટલમાં ભરી લાંબા સમય સુધી રાખી સકો છો. અમારો તો લાંબા સમય સુધી રાખવી ખુબ મુસ્કેલ છે, કેમકે ઘરમાં બધા ને એટલી બધી ભાવે છે કે, બહુ લાંબા સમય સુધી રહેતી જ નથી. તમે પણ મારી આ રીત થી બનાવી જોજો અને જણાવજો કે કેવી લાગે છે.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    આમળા ની પાચક ગટાગ ની સ્વાદિષ્ટ ગોળી તૈયાર છે.

    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર November 29, 2020 03:30
USA

ટિપ્પણીઓ (29)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
December 04, 2020 08:43
વાહ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  2. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  3. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  4. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  5. મેથીપાક (Methipak recipe in Gujarati)
  1. ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
  2. સ્પ્રાઉટેડ મઠ સલાડ(Sprouted moth salad recipe in Gujarati)
  3. ગાજર  નો હલવો(Gajar halwa recipe in Gujarati)
  4. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14118790
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close