ગ્રીન વેજ પુલાવ (Green Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લો. પાલક કોથમીર ની ગ્રેવી બનાવી લો. હવે એક કડાઈમાં તેલ અથવા ઘી કે તેમાં તજ લવિંગ મરી તમાલપત્ર સાંતળેલી લો. બધા શાકભાજી ગ્રેવી નાખીને સાંતળી લો.
- 2
હવે તેમાં પલાળેલા ચોખા નાખીને હળદર, મીઠું, મરચું,ગરમ મસાલો નાખીને મિક્સ કરી દો. હવે તેની ૩ થી ૪ whistle વગાડી લો. હવે આ પુલાવ ને રાયતા સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134310









ટિપ્પણીઓ (9)