સલાડ (Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી સામગ્રી તૈયાર કરી લો પછી
- 2
અેક બાઉલમાં અડધા મગ અને બધી સામગ્રી મિક્સ કરી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી દો
- 3
પછી એક બાઉલમાં મગ અને લીલી ચટણી, લાલ મરચું, ચાટ મસાલો નાંખીને મિક્સ કરો
- 4
પછી એક જારમા પહેલા મગનુ લેયર કરી પછી દહીં ના લેયર કરી ઉપર કોથમીર છાંટી દો
- 5
હવે તૈયાર કરેલુ સલાડનુ લેયર અને કોથમીર નુ લેયર કરી લો પછી ટેસ્ટી સલાડ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135869


















ટિપ્પણીઓ