કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#week11
#Sprout

આ એક ખુબ જ પ્રોટીન થી ભરપૂર રેસિપિ છે

#GA4
#week11
#Sprout

આ એક ખુબ જ પ્રોટીન થી ભરપૂર રેસિપિ છે

વધુ વાંચો

સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#week11
#Sprout

આ એક ખુબ જ પ્રોટીન થી ભરપૂર રેસિપિ છે

#GA4
#week11
#Sprout

આ એક ખુબ જ પ્રોટીન થી ભરપૂર રેસિપિ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો વ્યક્તિ
  • ૪૦૦ ગ્રામ મગ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ ચમચીજીરું
  • ૨ નંગ લીલા કાપેલા મરચા
  • ૧ ચમચી લીંબુ રસ
  • ૧ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૩ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મગને બે ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી નવશેકા પાણીથી સવારે પલાડી લો.

    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તૈયાર બાદ સાજે તેને પાણી માં થી કાઢી લઇ ને ચાળણીમાં લઇ લો ને એક કોરા કપડાં માં મૂકી ગાંઠ વાળી એક બંધ ડબ્બા માં મુકી દો ને ઢાંકી દો

    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સવારે ડબ્બો ખોલી ને જોશો તો મગ માં ફણગા ફૂટ્યા જોવા મળશે તેને એક ડીશ માં લઇ લો

    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈ લો તેમાં તેલ નો વઘાર કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું તતડે એટલે હિંગ નાખો તૈયાર બાદ મગ ઉમેરો ને મીઠું, ખાંડ, હળદર લાલ મરચું, લીલું મરચું નાખો

    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર થોડું પાણી ઉમેરો ને ઢાંકી દો

    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૫ મિનિટ પછી ઢાંકણું ખોલી મગ માં લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી હલાવી લો થોડી વાર બાદ મગ તૈયાર છે તેમાં લીલી કોથમીર. ભભરાવો તેને એક સરવિંગ બાઉલ લઇ લો

    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર November 29, 2020 13:30
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. કાવો (kavo recipe in gujarati)
  2. સ્પ્રોઉટ મગ (Sprouts Moong Recipe in Gujarati)
  3. સલાડ (Salad Recipe in Gujarati)
  4. ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136541
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close