ચ્યવનપ્રાશ(Chyavanprash recipe in Gujarati)

Komal Batavia @cook_22279443
ચ્યવનપ્રાશ(Chyavanprash recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમળાની બે પાણીએ ધોઈ અને કુકરમાં બાફી લેવા. આમળા બફાઈ ગયા બાદ થોડા ઠંડા થવા દેવા. ત્યાર પછી તેનો છૂંદો કરી લેવો અને માવો બનાવી લેવો.
- 2
હવે એક પેનમાં બાફેલા આમળાનો માવો અને ખડી સાકર નો પાઉડર એક પેનમાં એડ કરી મીડીયમ ગેસ ઉપર હલાવી શું જેવી રીતે આપણે પુરણપોળી હલાવીએ છીએ તેવી જ રીતે ધીમા ગેસ ઉપર હલાવતા રેશું.
- 3
હવે આપણે બધા જ અસોડીયાનો પાઉડર બનાવી લેશું આમળા અને સાકર એકદમ મિક્સ થઇ ગયા બાદ તેમાં બધા જ ઐસદિયા એડ કરી અને ફરી પાછું હલાવી શું તેમાં એક ચમચી ઘી એડ કરી અને નીચે ઉતારી લેશું.
- 4
તો મિત્રો તૈયાર છે આપણું ચ્યવનપ્રાશતમે જોઈ શકો છો કેવું સરસ બનીયું છે આ ચ્યવનપ્રાશઆપણી ઘરે ઓછા પૈસામાં તૈયાર થઈ જાય છે જે ખાવામાં પૌષ્ટિક અને શક્તિવર્ધક છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137860








ટિપ્પણીઓ (7)