કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#week12
#Besan

#GA4
#week12
#Besan

વધુ વાંચો

ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#week12
#Besan

#GA4
#week12
#Besan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
  • ૧ (૧/૨ કપ)ચણાનો લોટ
  • ૧/૩ ટીસ્પૂનલીંબુના ફૂલ(સિટ્રિક એસિડ)
  • ૧ ટેબલસ્પૂનદળેલી સાકર
  • ૧/૨ ટીસ્પૂનઇનો
  • ૩ ટીસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનરાઇ
  • 5-6 કડીપત્તા
  • ૧ ટીસ્પૂનસમારેલા લીલા મરચાં
  • મીઠું (સ્વાદાનુસાર)
  • ૨ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ,, સાકર, લીંબુના ફૂલ અને મીઠું લેવું. પછી પાણી ઉમેરી પાતળું એવું ખીરું બનાવવું.૫ મિનિટ માટે રહેવા દો

    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખમણ બનાવવા ના કૂકર ને પાણી ઉમેરી ગરમ કરવાં મૂકવું ખીરા માં ઇનો ઉમેરી મિકસ કરી તેલ લગાવેલ થાળી માં મુકી ૧૦ થી ૧૫ મિનિટ માટે ચડવા દેવું

    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખમણ થઇ ગયા પછી તેમાં કાપા પાડી ઠંડા થવા દો.

  4. 4

    હવે વધાર માટે તેલ મૂકી, તેમાં રાઈ, લીમડો, લીલા મરચા ના કટકા નાખી પાણી વધારો.

    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વધાર ખમણ પર રેડી તેના પર કોથમીર, કોપરાનું છીણ નાખી ગાર્નીશ કરો

    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર December 06, 2020 14:21

ટિપ્પણીઓ (11)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
December 30, 2020 17:37
very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  3. ખમણ (khaman recipe in gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. ચણાના લોટનો મોહનથાળ(Mohanthal recipe in Gujarati)
  2. ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
  3. કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
  4. સીંગદાણા ની ચીકી(Peanut chikki recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177382
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close