ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#GA4
#Week12
આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે.

ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)

#GA4
#Week12
આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ૦ મિનિટ
૨ જણા માટે
  1. દોઢ વાટકી રાંધેલા ભાત ને ૧ વાટકી થોડી ખાટી છાશ બે-ત્રણ કલાક માટે પલાળી રાખવા
  2. ૪-૫ ચમચા ચણાનો લોટ
  3. ૧ નંગલીલુ મરચું ઝીણું સમારેલુ
  4. લીમડાના પાન થોડા
  5. કોથમીર થોડી
  6. ૩ ચમચીતેલ
  7. 1/2ચમચી રાઈ જીરુ
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી હીંગ
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. 1/2ચમચી ધાણાજીરું
  12. 1 ચમચીલસણની ચટણી (પેસ્ટ પણ ચાલે) પેસ્ટ ઉપયોગમાં લ્યો તો વઘાર મા લેવી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ ૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરુ લીમડાના પાન અને હિંગનો વઘાર કરો

  2. 2

    હવે તેમાં અગાઉથી છાશમાં પલાળેલા ભાત ઉમેરી દેવા પછી તેના હળદર મરચું મીઠું લીલા મરચા લસણની ચટણી ધાણા-જીરુ પાઉડર ઉમેરી અને મિક્સ કરી લેવું પછી તેમાં બે-ત્રણ ચમચા પાણી ઉમેરી અને ઉકળવા દેવું ત્યારબાદ તેમાં થોડો થોડો કરીને ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરવું ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું અને છેલ્લે કોથમીર મિક્સ કરી અને ગરમ ગરમ સર્વ કરવું આ ભાત પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે અહીં મેં પાપડ અને દહીં ગોળ કેરીના અથાણા સાથે પીરસ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes