સેવ (Sev Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન માં હળદર અને મીઠાવાળું પાણી ઉમેરો. ત્યારબાદ ધીમેધીમે સાદુ પાણી ઉમેરો.
- 2
અને નરમ લોટ બાંધો ત્યારબાદ તેમાં ગરમ તેલ ઉમેરી લોટ ને સરખી રીતે કેળવી લો. હવે સેવ પાડવાના મશીન માં તેલ લગાવો.
- 3
ત્યારબાદ તેમાં તૈયાર કરેલો લોટ ભરો. અને ઢાંકણું બંધ કરો. ત્યાર બાદ ગરમ તેલમાં સેવ પાડવાનુ ચાલુ કરો.
- 4
ગરમ તેલમાં સેવ પાડી. અને તળી લો
- 5
તૈયાર થયેલ સેવને એક પ્લેટમાં કાઢી લેવી. આ રીતે બધી સેવ બનાવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177718


















ટિપ્પણીઓ