સીંગદાણા ની ડ્રાય ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
સીંગદાણા ની ડ્રાય ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં સીંગ, લીંમડો લાલ મરચું એન્ડ તમાલ પત્ર શેકો,5 મિનિટ માટે શેકો. તેને એક ડીશ માં ઠંડુ કરાવ મૂકી દો
- 2
એક પેન માં તલ, ખસ ખસ, મગઝ તરી ના બી ધાણા વરિયાળી, જીરું 2 મિનિટ માટે શેકો, પછી તેને અંદર ચણા લોટ નાખો તેને 1 મિનિટ માટે શેકો. તેને ભી ઠંડુ કરો
- 3
હવે એક મિક્સર જાર લો તેમાં પહેલા સીંગ વાળી ડીશ લો, તેને ક્રશ કરો પછી તેમાં બાકી ની સામગ્રી નાખી દો, બીજા સૂકો મસાલા નાખો, તેને ક્રશ કરો પાઉડર જેવું. રેડી છે તમારી સૂકી ચટણી જે સ્ટફ્ડ શાક એન્ડ ગ્રેવી વાળા શાક માં રસો જાડો કરવા ઉપયોગ થાય, આ મસાલો તમે ખાખરા એન્ડ રોટલી પર ભી સ્પ્રિંકલ કરી શકો છો.
Similar Recipes
-
સીંગદાણા ની સૂકી ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12#Peanuts# post 1#cookpadindia#cookpadgujaratiદોસ્તો આપણે ગુજરાતીઓ ને ત્યાં નાસ્તામાં ખાખરા તો હોય જ ઘર હોય કે ક્યાંય ટૂર પર જઈએ તો પણ નાસ્તા માં ખાખરા અને કડક પૂરી લઇ જતા હોઈએ છે. અને તેની સાથે ખવાતી સીંગદાણા નો ટેસ્ટી dry મસાલો .જે મારા ઘરે ૧૨ મહિના હોય જ. આ મસાલો લાંબા સમય સુધી બગડતો નથી એક વાર બનાવી ને ફ્રિઝ માં મૂકી દો . જરૂર મુજબ બહાર રાખો. ૧૫ -૨૦ દિવસ સુધી તે પ્રવાસ માં પણ લઈ જઈ શકાય છે તે બગડતો નથી સ્વાદ માં ખુબ જ ટેસ્ટી છે SHah NIpa -
ડ્રાય ચટણી(Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12Peanutsજો આ ડ્રાય ભેળ ચટણી તમે બનાવીને રાખો છો તો તે ભેળ બનાવીએ ત્યારે તો કામ સરળ થઈ જાય છે.પણ એ ઉપરાંત વઘારેલા મમરા, પૌંઆ, પોપકોર્ન, ભરેલા શાક માં પણ ઉપયોગી થઈ પડે છે. Neeru Thakkar -
-
-
આમળાંની ચટણી (Amla Chutney Recipe in Gujarati)
આમળા સ્વાદમાં ખાટા તથા તૂરા હોય પરંતુ તેને મધુર જાણવમા આવે છે..વિટામિન c,ન્યુટ્રીશન અને પોષણ તત્ત્વો છુપાયેલા છે..#GA4#WEEK11#આમળાં#આમળાંની ખાટી મીઠી ચટણી Vaishali Thaker -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red recipe.ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે. mrunali thaker vayeda -
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
મિત્રો ચટણી તો બધા બનાવતાજ હોઈ છે પણ બધા ની જુદી જુદી રીત હોઈ છે. તો બધા ને નવું શીખવા મળે છે.#GA4#week12 shital Ghaghada -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
સિગદાણાની સૂકી ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
# ગુજરાતી ફરવાના,ખાવાના શોખીન છે.ગમે તેટલી ડીશ ખાય પણ ભાખરી ચટણી ખાય નહિ પેટ ભરાય નહીં બહારગામ જવાનું થાય ત્યારે ભાખરી સાથે ખાવા મેં સિંગદાણા ની સૂકી ચટણી બનાવી છે.#GA4#week12 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
છોલે ચણા
#શાકઆમાં મે ટામેટા કે ડુંગળી ,લસણ કાંઇ પણ નથી નાખ્યું તૌ પણ ટેસ્ટ ફુલ શાક બન્યુ છે Daksha Bandhan Makwana -
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
-
-
કરી લીવસ ડ્રાય ચટણી Curry leaves dry chutney in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૩ #cookpadindia મિત્રો મીઠા લીમડા ના પાન આજ સુધી આપડે વઘાર માજ વાપર્યા હસે પણ આજે આપણે તેની ડ્રાય ચટણી બનાવવા ના છીએ જે તમારી હેલ્થ માટે ખૂબ સારી છે ખાસ કરીને વાળ માટે Dhara Taank -
ગાર્લિક ડ્રાય વડા પાવ ચટણી (Garlic Dry Vada Pav Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FDS ગાર્લિક ડ્રાય ચટણી (વડા પાવ ચટણી) Sneha Patel -
-
-
દાળીયા ની ડ્રાય ચટણી (Daliya Dry Chutney Recipe In Gujarati)
પર્યુષણ ની પૂરજોશ તૈયારી માં આ ચટણી નું આગવું સ્થાન છે.આ ચટણી ખાખરા, થેપલા અને ભાખરી સાથે ખાવા માં બહુજ સરસ લાગે છે. આ ચટણી ધણા લોકો બહાર થી લાવતા હોય છે પણ ઘરે બહુજ સરળ રીતે બની શકે છે. દાળીયા ની ડ્રાય ચટણી ધણો લાંબો સમય સુધી સારી રહે છે અને ફીઝ માં રાખવાની બિલકુલ જરુર નથી. તો ચાલો બનાવીયે દાળીયા ની ડ્રાય ચટણી .#CR#PR Bina Samir Telivala -
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
-
પંજરી (Panjari Recipe In Gujarati)
#prasad#janmastmi#ramnavamiજન્માષ્ટમી હોય કે રામ નવમી હોય.. પંજરીના પ્રસાદ વગર અધુરી છે. આજે કૃષ્ણ ભગવાનને અને રામજીને પ્રિય એવી પંજરી ભોગમાં પ્રસાદ તરીકે બનાવી છે. જે આપણે તેને અપવાસ માં પણ લઈ શકાએ.. Hetal Vithlani -
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા તીખા મરચાં અને કેપ્સિકમ ની ચટણી કોઈપણ બાઈટ એટલે કે વેફર્સ, ચોળાફળી,સોયા સ્ટીક ,સોજી સ્ટીક ની સાથે ખુબ જ સરસ લાગે છે. Dr Chhaya Takvani -
-
ડ્રાય ગ્રીન ચટણી (Dry Green Chutney Recipe In Gujarati)
#Mypost48મેં હેમાબેન કામદારની રેસીપી ફોલો કરી અને આ ચટણી બનાવેલી છે. જેમાં મેં થોડા ઘણા ફેરફાર મારી રીતે કરેલા છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177782
ટિપ્પણીઓ (21)