કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week12
#Besan

#GA4
#Week12
#Besan

વધુ વાંચો

બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week12
#Besan

#GA4
#Week12
#Besan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
3 લોકો માટે
  • 3 વાટકીમગ બાફેલા
  • 10-12કળી લીલું લસણ
  • 4-5 નંગલીલી ડુંગળી
  • 4લીલા મરચા
  • 2ઈચ આદુનો ટુકડો
  • 3 નંગટામેટા
  • 2 ચમચીબેસન (ચણાનો લોટ)
  • 3-4સમારેલી કોથમીર
  • 2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 લીટર ખાટી છાશ
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1/2 ચમચીહિંગ
  • 10-12 નંગમીઠા લીમડાના પાન
  • 3 નંગલવિંગ
  • 3 નંગતજના ટુકડા
  • 3 નંગબાદીયા ના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકરમાં ૩ વાટકી મગ લઈને 3 સીટી કરીને બાફી લેવા. ત્યારબાદ લીલુ લસણ, લીલા મરચાં અને આદુ સાફ કરીને કટકા કરીને પેસ્ટ તૈયાર કરવી.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલી ડુંગળી અને ટામેટાં ઝીણા ઝીણા સમારી લેવા અને નીચે બનાવ્યા પ્રમાણે બધી વસ્તુઓ તૈયાર કરી લેવી.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 1 લીટર ખાટી છાશ લો. તેમાં બે ચમચી બેસન નો લોટ ઉમેરો.એક ચમચી લીલી કોથમીર ઉમેરો. 1 ચમચી ગરમ મસાલો ઉમેરો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ત્રણેય વસ્તુ ને એક મિનિટ સુધી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો. હવે એક મોટી તપેલી લો.તેમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ ઉમેરો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાઈ ફૂટે એટલે જીરું ઉમેરો. જીરુ બ્રાઉન કલરનું થાય પછી હિંગ ઉમેરો. પછી તો જ લવિંગ અને બાદીયા ના ટુકડા ઉમેરો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી મીઠા લીમડાના પાન ઉમેરો. આટલો વઘાર પાકી જાય.પછી, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.તેને 1 મિનીટ સુધી સાંતળો.પછી લીલી ડુંગળી ઉમેરો તેને 3 મિનીટ સુધી સાંતળો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટાં ઉમેરો.તેને હલાવી નાખો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ બધા મિશ્રણને 5 મિનિટ સુધી ઢાકણ ઢાંકી ને ચડવા દો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    5 મિનીટ પછી ઢાંકણ ખોલીને બધા મસાલા કરી લો.તેમાં હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો પણ ઉમેરી દો. એક મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં આપણે ખાટી છાશ ને બેસન થી દોહી હતી તે ઉમેરી દો. આ બધા મિશ્રણને 5 મિનિટ સુધી ઉકળવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કઢી થોડીક ઉકળી જાય પછી તેમાં મગ ઉમેરી દો. હવે તેને 10 મિનિટ સુધી ઉકળવા દો.પછી ગેસ બંધ કરીને ઉપરથી ને લીલી કોથમીર ઉમેરી દો. તૈયાર છે આપણા બેસન વાળા ખાટા મગ નુ શાક. જે સૌને ભાવે છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.

    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    બેસનવાળું ખાટું મગનું શાક(Besan mung sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર December 06, 2020 18:29

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 07, 2020 05:12
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બેસન વાળું શાક ચણા નો લોટ મગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. ટોસ્ટ (Toast Recipe in Gujarati)
  2. ચણાના લોટ ના ઢોકળાં(Besan dhokla recipe in Gujarati)
  3. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
  4. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178680
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close