કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#MW2
#post1
#paneer

પનીર એ આપણા સૌના જીવન નો અભિન્ન અંગ બની ગયું છે. પનીર ની સબ્જી પંજાબ પછી ક્યાંય સૌથી વધુ ખવાતુ હોય તો તે ગુજરાત છે. પનીર લબાબદાર રેડ મખમલી ગ્રેવી માં બનાવવા મા આવે છે. અને ખૂબજ ટેસ્ટી બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪વ્યક્તિ
  • ૨ ટેબલ સ્પૂનતેલ
  • ૨ ટેબલ સ્પૂનબટર
  • ૧ ટીસ્પૂનજીરુ
  • ૨ નંગતમાલપત્ર
  • ૨ ટુકડાતજ
  • ૧ ટુકડોઆદુ
  • ૪-૫ કળી લસણ
  • ૧ નંગમરચું
  • ૧ ટેબલ સ્પૂનકાજુ
  • ૩ નંગડુંગળી
  • ૨નંગ ટામેટા
  • ૨ નંગકાશ્મીરી મરચાં
  • ૨૦૦ગ્રામ પનીર
  • ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટીસ્પૂનમરચું
  • ૧ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનધાણાજીરું
  • ૧ ટીસ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, તજ, તમાલપત્ર, આદુ મરચાં અને લસણ ઉમેરો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટા, કાજુ અને પલાળેલા કાશ્મીરી મરચાં ઉમેરો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ૧કપ જેટલુ પાણી ઉમેરી ને બરાબર સાંતળો. પેન ને ઢાંકી ને ૧૦ મીનીટ સુધી કૂક થવા દો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેને મિક્સર જાર માં લઇ ને તેની પ્યુરી બનાવી લો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં તેલ અને બટર લો. ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને તેમા મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દો.તેલ છૂટું પડે એટલે તેમાં અડધુ પનીર છીણીને અને અડધુ ટુકડા કરી ને ઉમેરો. બરાબર મિક્સ કરી ને કૂક થવા દો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ૨ મીનીટ પછી ગેસ બંધ કરી દો.સબ્જી ને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે પનીર લબાબદાર. આને ગરમા ગરમ નાન સાથે સર્વ કરો.

    પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર December 06, 2020 16:52
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
December 17, 2020 10:41
nice recipe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર લબાબદાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. લીલી તુવેરનો ટોઠો(Green Tuver Thotha Recipe in Gujarati)
  2. વેજીટેબલ પનીર(vegetable Paneer Recipe in Gujarati)
  3. રાજમા ના થેપલા(Rajma thepla Recipe in Gujarati)
  4. ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180831
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close