ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ વ્યક્તિઓ
  1. ૧ કિલોખજૂર
  2. ૨૦૦ ગ્રામ કોપરાનું ખમણ
  3. ૫૦ ગ્રામ બદામ
  4. ૫૦ ગ્રામ અખરોટ
  5. ૫૦ ગ્રામ પિસ્તા
  6. ૫૦ ગ્રામ કાજુ
  7. ૫ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ખજુર ને ધોઇ બી કાઢી ઘી મા સાતાળવું ઘી મા બદામ, અખરોટ, પિસ્તા,કાજુ સાતલી ક્રશ કરવા.કોપરાનું ખમણ ઉમેરવું.

  2. 2

    ગ્રીસ કરેલી થાળી માં પાથરી ઠારવું.ઉપર કાજુ ચોંટાડવા. તૈયાર છે ખજૂર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes