બનાના સેન્ડવીચ(Banana sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્રથમ એક બાઉલમા નારિયેળ ખમણ લઈ તેમા કેળાની સ્લાઈસ મિક્સ કરવી.
- 2
હવે બ્રેડ લઈ 3 સ્લાઈસ મા પીનટ બટર ને બીજી 3 મા જામ લગાવી લેવો.
- 3
હવે પછી પીનટવાળી બ્રેડ ઉપર નારિયેળ વાળી બનાના સ્લાઈસ રાખી તેના ઉપર જામ વાળી બ્રેડ મૂકી બંધ કરવી.
- 4
ત્યારે પછી ગેસ પર એક નોનસ્ટિક તવી લઈ બટર લગાવી લો ફલેમ પર બન્ને સાઈડ લાઈટ બ્રાઉન શેકી લેવી.
- 5
તૈયાર સેન્ડવીચ ને મનચાહી રીતે ગાર્નિશ કરી સર્વ કરવું.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14183172
















ટિપ્પણીઓ (4)