બનાના સેન્ડવીચ(Banana sandwich recipe in Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332

બનાના સેન્ડવીચ(Banana sandwich recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 6બ્રેડ સ્લાઈસ
  2. 1કેળા ની ચીપ્સ
  3. 2 ચમચીમિક્સ ફ્રુટ જામ
  4. 2 ચમચીપીનટ બટર
  5. રેગ્યુલર બટર જોઈતા પ્રમાણે
  6. 3 ચમચીનારિયેળ ખમણ ડ્રાઈ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૈપ્રથમ એક બાઉલમા નારિયેળ ખમણ લઈ  તેમા કેળાની સ્લાઈસ મિક્સ કરવી.

  2. 2

    હવે બ્રેડ લઈ 3 સ્લાઈસ મા પીનટ બટર ને બીજી 3 મા જામ લગાવી લેવો.

  3. 3

    હવે પછી પીનટવાળી બ્રેડ ઉપર નારિયેળ વાળી બનાના સ્લાઈસ રાખી તેના ઉપર જામ વાળી બ્રેડ મૂકી બંધ કરવી.

  4. 4

    ત્યારે પછી ગેસ પર એક નોનસ્ટિક તવી લઈ  બટર લગાવી લો ફલેમ પર બન્ને સાઈડ લાઈટ બ્રાઉન શેકી લેવી.

  5. 5

    તૈયાર સેન્ડવીચ ને મનચાહી રીતે ગાર્નિશ કરી સર્વ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

Similar Recipes