કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#GA4
#week12
#besan
આજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે.

#GA4
#week12
#besan
આજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 30 મિનિટ
4 વ્યક્તિ માટે
  • સામગ્રી:
  • 1ભાજીપાઉંના પાવ નું પેકેટ
  • 300 ગ્રામબાફેલા બટાકા,
  • 2 ચમચીઆદું મરચા અને લસણ ની પેસ્ટ
  • મીઠી લીમડા ના પાન
  • 100 ગ્રામકોથમીર સમારેલી
  • 2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીવરિયાળી
  • તળવા માટે તેલ જરૂર મુજબ
  • હિંગ સ્વાદ મુજબ
  • બેસન નુ ખીરુબનાવા માટે :
  • 250 ગ્રામબેસન
  • ચપટીહિંગ
  • 1 ચમચીહળદર
  • 1/2ચમચી ખાવાનો સોડા અથવા ઇનો
  • મીઠું પ્રમાણસર
  • જરૂર મુજબ પાણી
  • લીલી ચટણી, લસણ ની ચટણી અને આંબલી ની ચટણી
  • 4-5લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને બાફી લો અને પછી બાફેલા બટાકા ની છાલ ઉતારી ને આદું મરચા અને લસણ ની પેસ્ટ, લીમડા ના પાન અને સમારેલી કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી લો અને હવે બટાકા ના માવા ના ગોળ ગોળ વડા બનાવી લો.

    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ નાખી ગરમ થવા દો, ત્યાર પછી એક બાઉલ માં ચણા નો લોટ લો અને તેમાં એક ચમચી હરદળ સ્વાદપ્રમાણે મીઠું અને ખાવાનો સોડા અથવા ઇનો નાખી બરાબર મિક્સ કરો હવે તેમાં બટાકા ના વડા ને તેમાં બોળી ને કે ડીપ કરીને ગરમ તેલ માં તળી લો.

    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી પાવ લઈને તેને વચ્ચે થી કાપી ને લસણ ની ચટણી અને બનાવેલી લીલી ચટણી અને સ્વાદ મુજબ મીઠી ચટણી લગાવીને બનાવેલા બટાકા ના વડા ને મૂકો અને પછી તેમાં લસણ ના સૂકા મસાલા ને નાખો અને પછી આ વડાપાઉં ને બટર લગાવી ને પેન માં અથવા સેન્ડવીચ ટોસ્ટર માં થોડી વાર ગરમ કરી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર December 07, 2020 12:56

ટિપ્પણીઓ (6)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 08, 2020 11:56
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
  2. ચોકલેટ ચીપ્સ(Chocolate chips recipe in Gujarati)
  3. ઢેકરા(Dhekra recipe in Gujarati)
  4. મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
  5. ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
  1. લીલાં મરચાંનો ખરડો(Green chilli khardo recipe in Gujarati)
  2. બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
  3. હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
  4. ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14185298
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close