બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋

બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)

એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 લોકો
  1. 250 ગ્રામબટાકા
  2. 100 ગ્રામકોબીજ
  3. 100 ગ્રામફ્લાવર
  4. 1 નંગરીંગણ
  5. 250 ગ્રામવટાણા
  6. 250 ગ્રામડુંગળી
  7. 8-10કળી લસણ
  8. 250 ગ્રામટામેટાં
  9. 2 ટી.સ્પૂનબટર
  10. 2 ચમચીતેલ
  11. 1 ટી.સ્પૂનજીરું
  12. ચપટીહિંગ
  13. નાનો ટુકડો આદુ
  14. 2 ટી.સ્પૂનમરચાં
  15. 2કેપ્સિકમ
  16. 2 ટી.સ્પૂનમરચું
  17. 1/2ચમચી હળદર
  18. 2 ટી.સ્પૂનધાણા જીરું
  19. 2 ચમચીપાઉં ભાજી મસાલો
  20. કોથમીર
  21. પ્રમાણ સર મીઠું
  22. 2 ચમચીચાટ મસાલો
  23. 1 પેકેટ પાઉં
  24. પ્રમાણસર લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા,કોથમીર, ફલાવર, ઝીણું સમારીને તેમજ રીંગણ મોટું સમારેલું વટાણા સાથે બધું વરાળ થી બાફવું.

  2. 2

    ડુંગળીને ચોપ કરી લો. લસણ ટામેટાં ઝીણા સમારવા.ઘી,તેલ મૂકી હિંગ નાખી ડુંગળી,લસણ વધારવા.લિલી ડુંગળી સમારીને નાખવી

  3. 3

    આદુ,મરચા પીસીને નાખવા..કેપ્સિકમ નાનાં સમારીને નાખવા...સારી રીતે સતલાય એટલે બટર એડ કરો,પછી મરચું,હિંગ,ધાણા જીરું,પાઉં ભાજી મસાલો એડ કરો

  4. 4

    ટામેટાં નાખવા,થોડું પાણી ઉમેરો..પછી બાફેલા શાક છૂંદો કરી લો..લીંબુ અને કોથમીર એડ કરો

  5. 5

    પાઉં શેકી લો...ડુંગળી,કોથમીર, મીઠું,મરચું,લીંબુ,કોથમીર ચાટ મસાલો નાખી સલાડ રેડી કરો મસાલા છાસ તથા મસાલા પાઉં સાથે બટર પાઉં ભાજી સર્વ કરો...😍😍😍😍😍😍😋😋😋😋😋😋😋

  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes