કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week13
#Chocolate Chips
ઘરે ખૂબ આસાનીથી બની શકે છે એ પણ બહાર કરતાં ખૂબ ઓછી કિંમતમાં બની શકે છે જે ઘણી બધી આઇટમ માં યુઝ થઇ શકે છે ઘરે સહેલી પણ પડે છે.

#GA4
#Week13
#Chocolate Chips
ઘરે ખૂબ આસાનીથી બની શકે છે એ પણ બહાર કરતાં ખૂબ ઓછી કિંમતમાં બની શકે છે જે ઘણી બધી આઇટમ માં યુઝ થઇ શકે છે ઘરે સહેલી પણ પડે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૨ ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ચોકલેટને નાના પીસ કરી એક તપેલામાં લઈ લેશો ત્યારબાદ એક મોટા તપેલામાં બે ગ્લાસ પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરી તેમાં ચોકલેટ ના પીસ નાની તપેલીમાં ગરમ કરવા રાખી દેવા જે તમે પિક માં જોઈ શકો છો તેવી રીતે

    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ ને મીડીયમ ગેસ ઉપર રાખી ને હલાવતા જવું જેમ જેમ તમે હલાવતા જશો તેમ તેમ ચોકલેટ ઓગળ તી જશે ને એકદમ લઈ જવું બની જશે

    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પ્લેટમાં પ્લાસ્ટિક અથવા તો વોલપેપર બધી બાજુથી આપો એકદમ ફીટ કરી દેવું તમે પીક માં જોઈ શકો છો પ્લેટ તૈયાર કરેલી છે.

    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચોકલેટના મિશ્રણને થોડું ઠંડુ થવા દેવું ત્યાર પછી દૂધની થેલી ને ગ્લાસ ની અંદર ફીટ કરી આ મિશ્રણને ભરી લેવું જેવી રીતે આપણે કોન ભરીએ છીએ તેવી રીતે ભરી લેવો આવી રીતે કોન ભરી લેવું અને કાતરથી થોડી અણી ને કાપી લેવી.

    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ આપણે જે પ્લેટ તૈયાર કરેલી છે વોલપેપર વાળી તેમાં નાના નાના ટપકા મહેંદી ની માફક મુકતા જવું આવી રીતે બધી જ પ્લેટ ને તૈયાર કરી લેવી ત્યારબાદ ૧૫ મિનિટ માટે પ્લેટ ને ફ્રિજમાં ઠંડી થવા મૂકી દેવી.

    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    15 મિનિટ થઈ ગયા બાદ લે બહાર કાઢી લેવી અને બધા જ ચોકલેટ ચિપ્સ ચિપ્સ ને એક એક કરી અલગ કરી લેવા અને એક બાઉલમાં લઈ લેવા તૈયાર છે આપણી આ ચોકલેટ ચિપ્સ.

    ચોકલેટ ચિપ્સ(Chocolate Chips Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર December 10, 2020 09:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ ચીપ્સ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
  2. સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  3. ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
  4. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  5. મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
  1. કૂકીસ (cookies Recipe in Gujarati)
  2. મરચાં નુ અથાણુ(Marcha Pickle Recipe in Gujarati)
  3. મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
  4. માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202748
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close