માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ૫૦૦ ગ્રામ સીંગદાણા લઈ તેને એક લોયામાં શેકી ત્યારબાદ તે ઠંડા પડે એટલે તેને કોતરી કાઢી નાખવી
- 2
ફોતરી કાઢ્યા બાદ મિક્સર નિઝરમાં એકદમ ઝીણો ભૂકો કરવાનો ત્યારબાદ એક લોયામાં ૨૫૦ ગ્રામ ખાંડ લઇ ખાંડ ડુબે એટલું પાણી લેવાનું અને તેને એક તાર ની ચાસણી કરવી ચાસણી થઈ જાય પછી આ સિંગદાણાનો ભૂકો ચાસણી મા ઉમેરો
- 3
ત્યારબાદ એક થાળીમાં ઘી લગાડી ને આ થાળીમાં વ્યવસ્થિત પાથરી દેવું થોડીવાર તેને રાખી ને પછી પીસ કરી લેવા ત્યારબાદ એક બાઉલમાં લઈ શકાય છે અને ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે બધાને ભાવે તેવી આ માંડવી પાક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
માંડવી પાક (Mandavi pak recipe in gujarati)
માંડવી પાક મને બહુ જ ભાવે છે જ્યારે મારા મમ્મીના ઘરે જાવ ત્યારે મમ્મીને પાસે એક વાર જરૂર બનાવું છું અને મમ્મીને ખબર પડે કે આવવાની છું તો તે માંડવી પાક બનાવીને તૈયાર જ રાખે છે I love my mom Asha Dholakiya -
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#week12#peanutsમાંડવી પાક ફરાળમાં અને ભગવાનને પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાય છે. Alka Bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917629
ટિપ્પણીઓ