વેજ હૈદરાબાદી બિરયાની (Veg Hyderabadi Biryani recipe in Gujarati)

michi gopiyani @michi24411881
વેજ હૈદરાબાદી બિરયાની (Veg Hyderabadi Biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધુ વેજીટેબલ નો વઘાર કરી ને કુકર મા એક સીટી કરી લો. હવે એક કડાઇ મા પાછો વઘાર મૂકો અને તેમા ડુંગળી અને ટામેટાં ને સાંતરો
- 2
ડુંગળી અને ટામેટાં ને સાંતરાય જાય એટલે તેમા દહીં અને બધા સુકા મસાલા નાંખી ને થોડીવાર ચડવાદો.
- 3
હવે એક બિજી કડાઇ મા ઘી લઈ ને જીરા રાયસ કરી લો,
- 4
ભાત થય જાય એટલે તેને એક બાઉલ મા ભાત નું એક લેયર કરો હવે બિંજૂ લયર મિકસવેજ નું કરી ને ત્રીજુ લેયર પાછું ભાત નું કરી લો.
- 5
ત્રણ લેયર થાય પછી તેની ઉપર તરેલા કાજુ ડુંગળી કેસર વાળુ દૂધ અને કોથમિર થી ગા્નિશ કરી ને ગરમ ગરમ આપણી વેજ હૈદરાબાદી લયર બરિયાની તૈયાર છે
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14205053



















ટિપ્પણીઓ (3)