રાજગરાનો શીરો(Rajgira shira recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિઓ
  1. ૧ કપરાજગરાનો લોટ
  2. ૪ ચમચીઘી
  3. ૧,૧/૨ કપ ગરમ દૂધ
  4. ૧/૩ કપસાકર
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૨ ચમચીકાજુ બદામ ની કતરણ
  7. ૧ ચમચીકિશમિશ
  8. ૧ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં ઘી મૂકી તેમાં રાજગરા ના લોટ ને શેકવો.

  2. 2

    તેમાં ગરમ દૂધ ઉમેરવું દૂધ શેકાયા બાદ તેમાં સાકર ઉમેરવી.

  3. 3

    સાકર ઓગળે પછી તેમાં ઇલાયચી પાઉડર, કાજુ બદામ ની કતરણ, કિશમિશ, ખસખસ મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes