તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)

Ridhi Vasant @cook_19352380
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં મગ ની ફોતરાવાળી દાળ અને ચોખાને ધોઈને લો.હવે એક વાસણ મા તુવેર ના દાણા લો હવે તેમાં બટાકા ના ફ્લાવર ના મીડિયમ સમારેલા નાખો
- 2
હવે કુકર માં તેલ મૂકો તેમા રાઈ તમાલપત્ર સુકુ લાલ મરચું નાખો. હવે તેમાં શાક સમારેલા અને ટામેટું સમારેલું છે તે નાખો
- 3
હવે તેમાં દાળ ચોખા ધોયેલા નાખો હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો હવે તેમાં પાઉંભાજી મસાલો નાખો
- 4
તેમા ૧ વાટકી દાળ ચોખા હોય તો ૩ વાટકી પાણી નાખી બરાબર હલાવી લો હવે થોડું ઉકળે એટલે કૂકર બંધ કરી ૪ સીટી વગાડી લો હવે તેને પ્લેટ માં કાઢી તેની પર તુવેર દાણા મૂકી લસણ ની ચટણી ગોળ રોટલી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208443















ટિપ્પણીઓ (2)