જીરાવાળા સ્વીટ ઘી કેળા🍌(sweet ghee kela recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ઉપવાસમાં અને ફરાળમાં લઇ શકાય તેવી અને જલ્દી થી બનતી આ રેસિપી ગરમ અને ઠંડી બંને રીતે ખાઇ શકાય છે🍌🍌

જીરાવાળા સ્વીટ ઘી કેળા🍌(sweet ghee kela recipe in Gujarati)

ઉપવાસમાં અને ફરાળમાં લઇ શકાય તેવી અને જલ્દી થી બનતી આ રેસિપી ગરમ અને ઠંડી બંને રીતે ખાઇ શકાય છે🍌🍌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૩ નંગપાકા કેળા
  2. 2-3 ચમચીખાંડ
  3. ૧/૨ ટી સ્પૂનઇલાયચી અને જાયફળ પાઉડર
  4. ૨ ચમચીઘી
  5. ૧/૨ ટી સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળાની છાલ કાઢી સમારી લો.એક પેનમાં ઘી ગરમ મૂકી જીરું નો વઘાર કરો. જીરુ ગુલાબી થાય એટલે તેમાં સમારેલા કેળા ઉમેરો.

  2. 2

    ખાંડ અને ઇલાયચી જાયફળ પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરો. ઉપરથી ડ્રાયફ્રૂટ મૂકી ગાર્નિશ કરીને સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે આપણા ઉપવાસ માં અને ફરાળમાં લઈ શકાય તેવા જીરાવાળા sweet ઘી કેળા.(આ કેળા ગરમ અને ઠંડા બંને રીતે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes