કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભજીયા(Bhajiya Recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4
#WEEK13
અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે.

#GA4
#WEEK13
અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2લોકો માટે
  • 1 કપચણા નો લોટ(ભજીયા ના ખીરા માટે)
  • 1/4 ચમચીભજીયા ના સોડા (સાજી)
  • 1/3 ચમચીહીંગ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • 6 નંગમરચાં ભરાય તેવા
  • મસાલા માટે:
  • 1 ચમચીગોળ
  • 1/2લીંબુ
  • ચપટીવરિયાળી
  • 2 ચમચીકોથમીર સમારેલી
  • મીઠું ટેસ્ટ મુજબ
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીતેલ
  • 1 ચમચીતેલ (મસાલો શેકવા માટે)
  • 2 ચમચીચણા નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ઝાડા લોયા મા તેલ ગરમ મૂકી તેમા ધીમી આંચ પર મસાલા માટે નો લોટ શેકી લો તેને ઠંડો પાડવા દો

    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ લોટ મા બઘો મસાલો કરો અને કોથમીર નાખી મિકસ કરોત્યારબાદ મરચાં ને આખા જ ધોય ને કોરા કરી તેમાંથી આ રીતે બધા બી કાઢી લો

    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા મરચા આ રીતે તૈયાર થઇ જાય પછી મરચા મા મસાલો ભરી લો ત્યારબાદ બેટર માટે લોટ મા મીઠું,સાજી અને હીંગ નાખો

    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા જરૂર મુજબ પાણી મિકસ કરી મિડિયમ બેટર જેમા લોટ ચોટી શકે તેવુ બનાવી અને તેમા મરચાં નાખી રગદોળી અને ગરમ તેલ મા નાખો અને મિડિયમ ગેસ રાખી તળો

    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ભરેલા મરચા બનાવ્યા પછી બેટર બચયુ તેમા એક મરચાં ના ચાર પીસ કરી ભજીયા બનાવી લીધા આ રીતે તૈયાર છે ભજીયા

    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અલગ અલગ રીતે સવઁ કરો

    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભજીયા(Bhajiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર December 12, 2020 17:35

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 13, 2020 05:50
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  5. નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
  1. બિરિયાની(Biryani Recipe in Gujarati)
  2. ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
  3. લીલી ચટણી(Green Chutney Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રૂટ્ ખજૂર રોલ (dryfruits khajur roll Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close