લીલવા કચોરી(Lilva Kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ના દાણા ને સાફ કરી ધોઈ દાણા પીલવાના મશીન માં ક્રશ કરી લો.
- 2
હવે એક વાસણ માં થોડુ તેલ મૂકી તેમાં ક્રશ કરેલા દાણા ઉમેરો. જરુર મુજબ મીઠુ ઉમેરી 10-15 મિનિટ માટે મિડીયમ આંચ પર થવા દો. વચ્ચે હલાવતા રહો. હવે તેમાં બાફેલા બટાકા અને બીજો બધો મસાલો ઉમેરી 5 મિનિટ થવા દો.હવે ગેસ બંધ કરી દો.
- 3
હવે ઠંડુ પડે એટલે તેના નાના ગોળા વાળી લો. નાની પૂરી વણી તેમાં ભરી લો.
- 4
હવે તેને તળી લો.ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14210797










ટિપ્પણીઓ (6)