લીલવા કચોરી(Lilva Kachori recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

લીલવા કચોરી(Lilva Kachori recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર દાણા
  2. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1-2બાફેલા બટાકા
  4. 1/4 કપશીંગ દાણા નો ભૂકો
  5. 1/4ડ્રાયફ્રુટ (કાજુ,બદામ, દ્રાક્ષ)
  6. મીઠુ
  7. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  8. 1/2 ચમચીગરમ મસાલા પાઉડર
  9. 1લીંબુ
  10. 1-1/2 ચમચીખાંડ
  11. 2 ચમચીતલ
  12. કોથમીર-લીલુ લસણ
  13. પૂરી નો લોટ (ઘંઉ/મેંદો)
  14. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેર ના દાણા ને સાફ કરી ધોઈ દાણા પીલવાના મશીન માં ક્રશ કરી લો.

  2. 2

    હવે એક વાસણ માં થોડુ તેલ મૂકી તેમાં ક્રશ કરેલા દાણા ઉમેરો. જરુર મુજબ મીઠુ ઉમેરી 10-15 મિનિટ માટે મિડીયમ આંચ પર થવા દો. વચ્ચે હલાવતા રહો. હવે તેમાં બાફેલા બટાકા અને બીજો બધો મસાલો ઉમેરી 5 મિનિટ થવા દો.હવે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે ઠંડુ પડે એટલે તેના નાના ગોળા વાળી લો. નાની પૂરી વણી તેમાં ભરી લો.

  4. 4

    હવે તેને તળી લો.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes