સ્ટફ્ડ મરચા (Stuffed Marcha Recipe in Gujarati)

Riddhi Shah @cook_886627
સ્ટફ્ડ મરચા (Stuffed Marcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ મૂકીને તેમાં ૧/૪ ચમચી જીરુ ઉમેરો ત્યારબાદ ૬ વઢવાણી મોળા મરચા ને મીડિયમ સાઇઝમાં કાપીને ઉમેરો અને મરચા ને ચડવા દો....
- 2
ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, ૧/૨ ચમચી મસાલો અને ૧/૪ ચમચી હળદર ઉમેરો અને બધું મિક્સ કરો
- 3
હવે તેમાં ૧/૨ ગ્લાસ છાશ ઉમેરો અને 1/2 ચમચી ખાંડ ઉમેરો... અને ઉકળવા દો..
- 4
હવે ૨ થી ૩ ચમચી ચણાનો લોટ ઉમેરી એકદમ જ હલાવો અને બધું બરાબર મિક્ષ કરી લો તો તૈયાર છે લોટ્ વાળા મરચા....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214342








ટિપ્પણીઓ (13)