મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#MW3
# બાજરી ના ભજીયા(વડા)
# પોસ્ટ ૧
#Cookpadgujarati
મારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય

મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)

#MW3
# બાજરી ના ભજીયા(વડા)
# પોસ્ટ ૧
#Cookpadgujarati
મારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. 250 ગ્રામબાજરીનો લોટ
  2. ૧૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  3. 250 ગ્રામમેથીની ભાજી
  4. 1 ચમચીતેલ
  5. ૧ ચમચીદહીં
  6. 2 ચમચીઆદું-મરચાંની અને લસણની પેસ્ટ લીલું લસણ પણ તમે નાખી શકો છો
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૨ ચમચીસમારેલો ગોળ
  9. ૧ ચમચીતલ
  10. 1 ચમચીહળદર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના જાડા લોટ અને એક ચમચી તેલ નાખીને મોજીલો. હવે તેમાં બાજરીનો લોટ મેથીની ભાજી અને ઉપરોક્ત દરેક મસાલા મિક્સ કરો.(ગોળને થોડા પાણીમાં ઓગાળીને તે પાણીથી લોટ બાંધો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તૈયાર કરેલા લોટમાંથી નાના-નાના લુઆ કરતા જાવ અને પાણી વારો હાથ કરીને હાથેથી જ વડા નો શેપ આપી ને તેલ મા તલો તાપ ધીમો રાખવો.

  3. 3

    તેલ આવી ગયા બાદ વડા ધીમા તાપે તળાવા ના છે. આ વડાને દહીં, ધાણા મરચાં ની ચટણી સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

Similar Recipes