કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327

#GA4
#Week 13
#હૈદરાબાદી
#હૈદરાબાદી ઢોસા

#GA4
#Week 13
#હૈદરાબાદી
#હૈદરાબાદી ઢોસા

વધુ વાંચો

હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327

#GA4
#Week 13
#હૈદરાબાદી
#હૈદરાબાદી ઢોસા

#GA4
#Week 13
#હૈદરાબાદી
#હૈદરાબાદી ઢોસા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ખીરા માટે
  • ૩ વાટકીચોખા
  • ૧ વાટકીઅડદ દાળ
  • ૧/૪ વાટકીચણા દાળ
  • ૧ ચમચીમેથી
  • ૧ ચમચીમીઠું
  • ગન પાઉડર માટે
  • ૨ tbspચણાદાળ
  • ૧ tbspઅડદ દાળ
  • ૨ tbspઆંબલી
  • ૧ (૧/૨ tbsp)ધાણા
  • ૧ tbspજીરું
  • ૧/૨ tspમેથી
  • ૨ tbspલાલ મરચું
  • ૮-૧૦ કળી લસણ
  • ૮-૧૦ લીમડા ના પાન
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ (૧/૨ tsp)રાઈ
  • ચટણી માટે
  • ૧/૩ કપટોપરું
  • ૧/૮ કપ દાળિયા ની દાળ
  • ૧લીલું મરચું
  • ૧ ટુકડોઆદું
  • ૨ tbspદહીં
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીકોથમીર
  • પાણી જરૂર મુજબ
  • ઉપમા માટે
  • ૧/૩ કપસોજી
  • ૧ ચમચીતેલ વઘાર માટે
  • ૧/૨ ચમચીરાઈ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ કપપાણી
  • ઢોસા માટે
  • તૈયાર ખીરું
  • તૈયાર ઉપમા
  • ગન પાઉડર
  • ૨ડુંગળી
  • ૨ટામેટા
  • ૨મરચા
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા, અડદ દાળ,ચણાદાળ અને મેથી ને ધોઈ ને ૫-૬ કલાક પલાળો.પછી તેને મિક્સર મા ક્રશ કરી મીઠું નાખી ૭-૮ કલાક માટે આથો આવવા દો.

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગન પાઉડર માટે ચ.દાળ, અડદ દાળ,ધાણા,જરું,રાઈ અને મેથી ને એક મીનીટ શેકી પછી તેમાં આંબલી લસણ,લીમડા ના પાન,હિંગ નાખી શેકી પછી ગેસ બંધ કરી તેમાં મરચું અને મીઠું નાખી ઠંડુ થાય પછી ક્રશ કરી લો.

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચટણી માટે ની બધી સામગ્રી ક્રશ કરી લો પછી રાઈ અને લીમડા નો વઘાર કરો

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપમા માટે એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ નાખો અને પછી સોજી ઉમેરી ૧ મીનીટ શેકો પછી તેમાં પાણી અને મીઠું નાખી થીક થાય ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થયા પછી થોડું થીક થાય છે એટલે થોડો ઢીલો જ ઉપમા રાખવો.

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઢોસા માટે પહેલા ડુંગળી,ટામેટા,મરચા અને કોથમીર ને જીણા સુધારો.હવે લોખંડ ની તવી ગરમ કરો ગેસ ધીમો કરી તવી પર ખીરું પાથરી તેના પર ૧ ચમચી ઉપમા,૧ ચમચી ડુંગળી,૧ ચમચી ટામેટા,કોથમીર,૨ ચમચી ગન પાઉડર અને ૨ ચમચી તેલ ઉમેરી મિક્સ કરી ઢોસા પર પાથરી દો ઢોસા ક્રિસ્પ થઈ જાય એટલે નીચે ઉતારી લો.

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ચટણી સાથે સર્વ કરો.

    હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327
પર December 13, 2020 11:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. પનીર ભૂરજી(Paneer bhurji recipe in Gujarati)
  2. કપુરીયા(Kapuriya recipe in Gujarati)
  3. લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
  4. હૈદરાબાદી બિરિયાની(Hyderabadi biryani recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222048
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close