હોટ મિલ્ક વિથ ચોકલેટ ચિપ્સ (Hot milk with chocolate chip recipe in Gujarati)

Kala Ramoliya @kala_16
#GA4
#Week13
#CHOCHOLATE CHIPS
આ મિલ્ક બાળકોને ખુબ જ પસંદ આવશે..
હોટ મિલ્ક વિથ ચોકલેટ ચિપ્સ (Hot milk with chocolate chip recipe in Gujarati)
#GA4
#Week13
#CHOCHOLATE CHIPS
આ મિલ્ક બાળકોને ખુબ જ પસંદ આવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી નાખી ગરમ મૂકી દઈએ. ત્યારબાદ તેમાં ઉપર બીજા એક બાઉલમાં ચોકલેટ કમ્પાઉન્ડ ના ટુકડા કરી મૂકી દઈએ
- 2
ચોકલેટ ઓગળી જાય એટલે તેમાં 1 ચમચી ઘી નાખી પછી તેને એક પાઇપીંગ બેગમાં ભરી તેના એક બટર પેપર ડોટ પાડી લેવા ત્યાર પછી તેને અડધા કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવું
- 3
હવે એક ગ્લાસમાં આ ચોકલેટ સીરપ થી થોડી ડિઝાઇન કરી ફ્રિઝરમાં મૂકી દેવું.
- 4
એક બાઉલમાં દૂધ ગરમ કરવા મુકો અને તેમાં ખાંડ નાખવી. ત્યારબાદ આ ગરમ દૂધ ચોકલેટથી ડિઝાઇન કરેલા ગ્લાસમાં નાખો અને તેને ઉપરથી ચોકલેટ ચિપ્સ નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222892













ટિપ્પણીઓ (8)