ચીલી ક્યુબસ(Chilli cubes recipe in Gujarati)

#GA4
#Week13
#CHILLI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
આપણે જ્યારે ફરસાણ બનાવતાં હોઈએ કે બીજી કોઈ તીખી વાનગી બનાવતા હોઈએ ત્યારે તેમાં વાટેલા મરચા ની વારંવાર જરૂર પડતી હોય છે.આવી રીતે ચીલી ક્યુબસ્ તૈયાર કરીને મુકેલા હોય તો જ્યારે પણ જરૂર હોય ત્યારે જરૂર મુજબ તેનો વાનગીમાં તેનો ઉપયોગ કરવાથી સરળતા રહે છે.
ચીલી ક્યુબસ(Chilli cubes recipe in Gujarati)
#GA4
#Week13
#CHILLI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
આપણે જ્યારે ફરસાણ બનાવતાં હોઈએ કે બીજી કોઈ તીખી વાનગી બનાવતા હોઈએ ત્યારે તેમાં વાટેલા મરચા ની વારંવાર જરૂર પડતી હોય છે.આવી રીતે ચીલી ક્યુબસ્ તૈયાર કરીને મુકેલા હોય તો જ્યારે પણ જરૂર હોય ત્યારે જરૂર મુજબ તેનો વાનગીમાં તેનો ઉપયોગ કરવાથી સરળતા રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મરચા ને ધોઈ બરાબર કોરા કરી લો અને તેના ઝીણા કટકા કરી લો.
- 2
એક ચમચી તેલ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
બરફની ટ્રે માં આપે ચમચી વડે મૂકી દીધો. 8 થી 10 કલાક માટે આ ટ્રેનને ફ્રીઝરમાં મૂકી દો.
- 4
પછી ટ્રેમાંથી તૈયાર ચીલી ક્યુબસ્ એક ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકી રાખો જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગમાં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ચીલી ક્યુબ(Green Chilli Qube recipe in Gujarati)
#GA4#week13#chilliલીલા મરચાનો ઉપયોગ બધા વિવિધ રીતે કરતા હશે. અમુક રેસીપી એવી હોય છે જેમાં લીલા મરચાની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.જો વારંવાર લીલા મરચાં વાટવા નો હોય તો આ રીતે લીલા મરચાની પેસ્ટ ની cube બનાવીને મૂકવામાં આવે તો તેને વર્ષ સુધી સાચવી શકાય છે. અને જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે ઉપયોગમાં લઇ શકાય છે. આ રીતે મરચા ની cube તૈયાર કરી સ્ટોર કરી લઉં છું અને જ્યારે પણ જરૂર પડે નો ઉપયોગ કરું છું. Priti Shah -
તવા ચીઝી ચીલી સેન્ડવીચ(Tawa cheese chilli sandwich recipe in Gujarati)
#GA4#Week13#Chilli Kruti Shah -
-
-
-
ચીલી ચીઝ બ્રેડ ફિંગર(Chilli cheese bread finger recipe in Gujarati)
#GA4#Week13#chilli Hetal amit Sheth -
કાચા કેળા મરચાં નો સંભારો(Raw banana-chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilli Rinku Saglani -
-
-
-
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
-
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
-
-
મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
#GA4#Week13#chilli Tejal Rathod Vaja -
મરચાના ભજીયા(Chilli pakoda recipe in Gujarati)
#GA4#Week13#chilli #post2 સ્ટફિંગ મરચા ના ભજીયા મારા ઘરે બધા ને ગમે ડિનર માં side ડીશ તરીકે આજે બનાવ્યા બધા જ ખુશ. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.#GA6#Week6 Nishita Bhatt -
-
આદુ મરચા લસણની પેસ્ટ(Ginger,garlic,chilli paste recipe in Gujarati)
#GA4#Week13#ચીલી Arpita Kushal Thakkar -
-
લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilli Sonal Doshi -
લીંબુના રસ ની ક્યુબ (Lemon Juice Cubes Recipe In Gujarati)
જ્યારે પણ લીંબુ સસ્તા મળતા હોય ત્યારે આ રીતે રસ કાઢીને તેનું સ્ટોર કરવામાં આવે તો તે લાંબો સમય સુધી સારો રહે છે. અને જ્યારે જરૂર હોય ત્યારે લીંબુ ન હોય તો આ ક્યુબ નો ઉપયોગ કરી શકાય છે. Shilpa Kikani 1 -
-
-
સ્ટફ પીનટ ગ્રીન ચીલી(stuffed Peanut chilli Recipe in Gujarati)
#GA4#week13#chillyભરેલા મરચા આપને બનાવતા જ હોઈ છે.જેમાં આપને ચણા ના લોટ નો ઉપયોગ કરતા હોય છે આજ નવા સ્ટફિંગ સાથે મે ભરેલા મરચા બનાવ્યા છે. Namrata sumit -
લીલા મરચાનો મેથીનો સંભારો(Green chilli methi sambharo recipe in Gujarati)
#GA4#Week13 Chilli Jayshree Chauhan -
કોબી મરચાનો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#green chilliગુજરાતીઓ ની થાળીમાં સંભારો ન હોય તો થાળી અધૂરી લાગે છે Sejal Kotecha -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ