ચીઝી આલુ પરાઠા(Cheese Aloo parotha Recipe in Gujarati)

Payal Chirayu Vaidya @payalvaidya
ચીઝી આલુ પરાઠા(Cheese Aloo parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટફીંગ માટે ની બધી સામગ્રી બરાબર મિક્ષ કરી એને ૫ મિનિટ સુધી ફ્રીજ મા મુકી દેવુ જેથી સ્ટફીંગ મા જો થોડુ ઘણું મોઈશ્ચર હશે તો નીકળી જશે
- 2
હવે એક બાઉલમાં લોટ લઈ અંદર તેલ અને મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લેવુ. અને ૫ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું.
- 3
હવે લોટ ને સરસ કેળવી લઈ મિડિયમ સાઈસ નો લુવો કરી અટામણ લઈ થોડી નાની રોટલી વણી વચ્ચે પુરણ મુકી બંધ કરી ફરીથી અટામણ લઈ મિડિયમ સાઈસ ના પરાઠા વણી ગરમ તાવી મા તેલ, ઘી અથવા બટર મુકી સરસ ગુલાબી રંગ ના શેકી લેવુ. અને દહીં અથવા કેચપ સાથે સવઁ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248680








ટિપ્પણીઓ (3)