ચીઝી આલુ પરાઠા(Cheese Aloo parotha Recipe in Gujarati)

Payal Chirayu Vaidya @payalvaidya
ચીઝી આલુ પરાઠા(Cheese Aloo parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટફીંગ માટે ની બધી સામગ્રી બરાબર મિક્ષ કરી એને ૫ મિનિટ સુધી ફ્રીજ મા મુકી દેવુ જેથી સ્ટફીંગ મા જો થોડુ ઘણું મોઈશ્ચર હશે તો નીકળી જશે
- 2
હવે એક બાઉલમાં લોટ લઈ અંદર તેલ અને મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લેવુ. અને ૫ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું.
- 3
હવે લોટ ને સરસ કેળવી લઈ મિડિયમ સાઈસ નો લુવો કરી અટામણ લઈ થોડી નાની રોટલી વણી વચ્ચે પુરણ મુકી બંધ કરી ફરીથી અટામણ લઈ મિડિયમ સાઈસ ના પરાઠા વણી ગરમ તાવી મા તેલ, ઘી અથવા બટર મુકી સરસ ગુલાબી રંગ ના શેકી લેવુ. અને દહીં અથવા કેચપ સાથે સવઁ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai -
-
-
-
-
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
-
-
-
ચીઝ આલુ પરોઠા(Cheese aloo paratha recipe in gujarati)
#GA4#Week10આ મારી ઇન્નોવેટીવ રેસીપી છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248680
ટિપ્પણીઓ (3)