નારીયેલના મિલ્ક શેક(Coconut milk Shake Recipe in Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#week14
# નારિયેળનુ દૂધ

નારીયેલના મિલ્ક શેક(Coconut milk Shake Recipe in Gujarati)

#GA4
#week14
# નારિયેળનુ દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે મિનિટ
એક જણ
  1. અડધો કપ નાળિયેરનું દૂધ
  2. અડધો કપ ઉકાળીને ઠંડું કરેલું દૂધ
  3. 1 ટેબલ સ્પૂનખાંડ
  4. 1 ટી સ્પૂનરોઝ સીરપ
  5. થોડી બદામ કતરી

રાંધવાની સૂચનાઓ

બે મિનિટ
  1. 1

    અડધો કપ નારિયેળનુ દૂધ અને અડધો કપ દૂધ લેવું

  2. 2

    પછી તેમાં સાકર અને રોઝ સીરપ ઉમેરો અને હલાવો

  3. 3

    તેમાં ઉપર બદામની કતરી ભભરાવીને. નારિયેળનો મિલ્ક શેક ફ્રીજમાં અડધો કલાક રાખો પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Shah
Uma Shah @cook_27773939
પર
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes