સ્ટફ્ડ કેબેજ રોલ ભજીયા (Stuffed Cabbage Roll Bhajiya Recipe In Gujarati)

michi gopiyani @michi24411881
સ્ટફ્ડ કેબેજ રોલ ભજીયા (Stuffed Cabbage Roll Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ લઇ ને પાણી નાંખી ને ખીરૂ તૈયાર કરો.,
- 2
હવે ખીરૂ મા ૧ ચમચી આંદૂ લસણ અને મરચા ની પેસ્ટ, ૧ ચમચી ચીલીફેલકસ, ૧ ચમચી જીરૂ, ૧ ચમચી કોથમીર, ૨ ચમચી મેંદા નો લોટ, હિંગ અને મિઠુ નાંખી ને મિક્સ કરી ને તૈયાર રાખો.
- 3
હવે એક રીંગણા ના નાની કટ કરો. એક ડિશ મા બટાકા મા લીલી ચટણી હળદર, મરચા નો હવેજ એન મિઠુ નાંખી ને માવો તૈયાર કરી ને રીંગણા ઉપર લગાવો.
- 4
હવે કોબી ના પતા લઈ ને રીંગણા ની સાયઝ મા કાપી ને લો. કોબી ના પતા પર સ્ટફ કરેલ રીંગણું લઇ ને રોલ કરી લો.
- 5
રોલ ના છુટે તેના માટે તેમા ટુથપિક નો us કરો અને બધા રોલ રેડી કરી ને તૈયાર કરેલ ખિરૂ મા ડિપ કરી ને ધીમે તાપે તેલ મા આપણા બધા સ્ટફ કેબેજ રોલ ભજીયા ને તરી લો.અને ગરમ ગરમ પીરસો લીલી ચટણી સાથે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252959














ટિપ્પણીઓ (5)