લાડુ(Ladoo Recipe in Gujarati)

Vijyeta Gohil @cook_24726592
લાડુ(Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને 2-4 મિનિટ સેકી લો. લોટ પણ જ્યાં સુધી સુંગંધ આવે ત્યાં સુધી સેકી લેવો
- 2
હવે એક પેન માં ગોળ અને પાણી ઉમેરીને ચિપ ચિપ થાય આવી મધ જેવી ચાસણી તૈયર કરો
- 3
હવે એક બોલ માં લોટ લો. એમાં કોપરા નું છીણ, તલ ડ્રાય ફ્રૂઈટ્સ ઈલાયચી નો પાઉડર ઉમેરો અને સરખું મિક્સ કરી લો
- 4
હવે ધીમે ધીમે ચાસણી ઉમેરતા જવું અને લોટ ભેગો કરવો. એમાં થી નાના આવા લાડુ તૈયાર કરો. ઉપર થી કોપરા ના છીણ કે તલ માં રગદોળી દો. ચાસણી આટલી જ ઉમેરવી જેટલું તમારે લોટ વ્યવસ્થિત ભેગો થાય. બધી જ ચાસણી વપરાય એ જરૂરી નથી.
- 5
તૈયાર છે લાડુ. આપણા નોર્મલ લાડુ કરતા થોડા ડિફરેન્ટ લાગે છે ગોળ માં બનાવ થી હેલ્થી પણ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255198
















ટિપ્પણીઓ (21)