કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week14 #Cabbage•
આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.

#GA4 #Week14 #Cabbage•
આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  • 700 ગ્રામખમણેલું કોબીજ
  • 2 નંગમોટા છીણેલા ગાજર
  • 4-5ઝીણી સમારેલી લીલી ડુંગળી
  • 2 નંગઝીણા સમારેલા કેપ્સીકમ
  • 1 ટુકડોઆદું ની પેસ્ટ
  • 7-8કળી ક્રશ કરેલું લસણ
  • 1બાઉલ મેંદો
  • 3-4 ચમચીકોનૅફ્લોર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 2 ચમચીસોયા સોસ
  •  વઘાર માટે
  • 4ચમચા તેલ
  • 1ઝીણી સમારેલી ડુંગળી
  • 1ઝીણું સમારેલું કેપ્સિકમ
  • 1બાઉલ લીલું લસણ
  • 1બાઉલ લીલી ડુંગળી
  • 1મોટો બાઉલ ખમણેલું કોબીજ
  • 2 ચમચીરેડ ચીલી સોસ
  • 2 ચમચીગ્રીન ચીલી સોસ
  • 2 ચમચીસોયા સોસ
  • 1 ચમચીકેચપ
  • 1 ચમચીવિનેગર
  • 1/2 ગ્લાસપાણી
  • 2ચમચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક વાસણમાં છીણેલું કોબીજ લો. અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લો અને લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, આદું અને લસણ ઉમેરી મિક્સ કરી લો. અને એમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, મિક્સ કરી લો.

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં કોનૅફ્લોર, અને જરૂર પ્રમાણે મેંદો ઉમેરીને ઢીલો લોટ બાંધી લેવો.

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ લોટના ગોળ ગોળ બોલ્સ વાળી લો. અને તળવા માટે તેલ ગરમ કરવા મૂકો

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ થાય ત્યારે તેમાં મંન્ચૂરિયન બોલ્સ તળવા માટે ઉમેરો ત્યારે ગેસ ની ફ્લેમ ધીમી રાખવી અને ત્યારબાદ મિડિયમ કરવી. અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. તો હવે મંન્ચૂરિયન તળાઈ ગ્યા. એક પ્લેટ માં મુકીશુ.

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં 4 મોટા ચમચા તેલ ગરમ કરવા માટે મુકવું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો, ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 બાઉલ લીલું લસણ, 1 બાઉલ લીલી ડુંગળી, 1 મોટો બાઉલ ક્રશ કરેલું કોબીજ ઉમેરો અને મિક્સ કરી લો. સાતળી લો.

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં 2 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી કેચપ, 1 ચમચી વિનેગર,½ ગ્લાસ પાણી, ઉમેરી કુક થવા દો. અને એક બાઉલમાં 2 ચમચી કોનૅફ્લોર લો અને ઠોડુ પાણી ઉમેરીને સ્લરી બનાવી ને ઉમેરો અને ફ્રાય કરેલા મંન્ચૂરિયન બોલ્સ ઉમેરીને બધું જ બરાબર મિક્ષ કરી લો.

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો ખૂબ જ ટેસ્ટી મંન્ચૂરિયન રેડી છે. ઉપર થોડી સમારેલી લીલી ડુંગળી ઉમેરીને પ્લેટ માં સર્વ કરી લો.

    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર December 19, 2020 18:10

ટિપ્પણીઓ (6)

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 20, 2020 06:27
looking yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  4. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  5. કોથમીર નું શાક (Coriender Sabji Recipe In Gujarati)
  1. કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
  2. મગ કેક(Mug Cake Recipe in Gujarati)
  3. ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)
  4. સૂરણ ના સમોસા (Suran  Samosa  recipe in Gujarati )
https://cookpad.wasmer.app/in-gu/recipes/14261884
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close