સૂરણ ના સમોસા (Suran Samosa recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
સૂરણ ને છોલીને છીણીને ધોઈ ને ચારણીમાં નિતારી કાઢવું, કાંદા અને ફુદીના ને ધોઈ ને સમારીને તૈયાર કરવા, એક મોટા વાડકામાં ૨ ચમચા તેલ ગરમ કરી સૂરણ ને નિચોવી નાખવુ, સૂરણ ના ભાગ નુ મીઠું નાખીને સૂરણ ચઢે ત્યાં સુધી થવા દેવુ, સૂરણ ને વધુ નહી ચઢાવવું, છુટ્ટું રહે તેવું રાખવું.સૂરણ ચઢી જાય એટલે તેને મોટી કઠોકમાં કાઢી ઠંડુ કરવા બાજુમાં રાખવુ. હવે એજ વાડકામાં બે ચમચા તેલ ગરમ થાય એટલે તેમા હળદર, આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાખી સાતળવું,(તીખાશ જરૂર મુજબ નાખી શકાય)
- 2
પછી તેમા કાંદા નાખી પાંચ મિનિટ સાંતળવા, કાંદા સતળાય એટલે તેમા ગરમ મસાલો, મીઠું નાખી મિકસ કરવુ.
- 3
તૈયાર કરેલા કાંદાને સૂરણ વાલી કઠોકમા બાજુમાં ખાલી કરી દેવા અને તેને પણ ઠંડુ થવા દેવુ, ફુદીનો પણ બાજુમાં રાખવો, બધુ ઠંડુ પડે એટલે મિકસ કરી દેવુ. સમોસા નુ સ્ટફીંગ તૈયાર છે.
- 4
સમોસા ની પટ્ટી લઈ બધા સમોસા ભરીને તૈયાર કરી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવા,
- 5
સમોસાને કોથમીર ની ચટણી, લીંબુ અને કેચપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati)
#GA4#Week14#Yam#Suran Payal Mehta -
-
-
-
-
-
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#MFF#JSR Cookpad મેમ્બર પાયલ મહેતા જી ની Recipe જોઈ ને પેહલી જ વાર બનાવ્યા છે.બોવ સરસ બન્યા હતા. Anupa Prajapati -
-
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
-
સૂરણ ના પરાઠા(suran pArotha recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ..આમ તો હું સૂરણ ના સમોસા જ બનાઉ છું પણ આજે પરાઠા.. ગહુ નો લોટ નો ઉપયોગ કરી ને.#સુપરશેફ 3#મોનસૂને રેસિપી Pallavi Gilitwala Dalwala -
-
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
-
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)